SMC Recruitment 2024 : સુરત મહાનગરપાલિકા દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. 33 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં 45 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. SMC દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે, છેલ્લે 17/12/2024 સુધી ફોર્મ ભરી શકાશે.
જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા જેવી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.
SMC Recruitment 2024સંસ્થા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) પોસ્ટનું નામ એડી ચીફ ફાયર ઓફીસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર, ફાયર ઓફીસર, સબ ઓફીસર (ફાયર) કુલ જગ્યા 33 નોકરી સ્થાન સુરત, ગુજરાત અરજી શરૂ કરવાની તારીખ 1 ડિસેમ્બર 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2024 ફી ભરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2024 અરજી કરવાની રીત ઓનલાઇન પગાર ધોરણ ₹35,400 – ₹2,08,700
SMC Recruitment 2024 જગ્યાઓપોસ્ટનું નામ જગ્યા એડી ચીફ ફાયર ઓફીસર 1 ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર 1 ફાયર ઓફીસર 9 સબ ઓફીસર (ફાયર) 21
SMC Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત એડીશનલ ચીફ ફાયર ઓફીસરઈન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયર્સ ભારતના સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા ફીઝીક્સ સાથે બી.એસસી. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા ચાલતો ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ(ફાયર), બી.ટેક. (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી), બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી) ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસરઈન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયર્સ ભારતના સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા ફીઝીક્સ સાથે બી.એસસી. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા ચાલતો ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ(ફાયર), બી.ટેક. (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી), બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી) ફાયર ઓફીસરમાન્ય યુનિવર્સિટીમાંથી બીઈ(ફાયર), બી.ટેક. (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી), બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી) પદવી ધરાવતો હોવો જોઈએ અથવા કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક તેમજ નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગરપુર દ્વારા ચાલતો સબ ફાયર ઓફીસર કોર્ષ સફળતાપુર્વક પાસ કેરલો હોવો જોઈએ અથવા નેશનલ ફાયર એકેડમી વડોદરામાંથી સબ ઓફીસર ફાયર કોર્ષ અથવા એન.સી.વી.ટી. અથવા સરકાર દ્વારા ચાલતો સબ ફાયર ઓફીસર કોર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાના સ્નાતકને અગ્રીમતા આપવામાં આવશે. સબ ઓફીસર (ફાયર)માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ(ફાયર), બી.ટેક. (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી), બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી) પદવી ધરાવતો હોવો જોઈએ અથવા કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક તેમજ નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગરપુર દ્વારા ચાલતો સબ ફાયર ઓફીસર કોર્ષ સફળતાપુર્વક પાસ કેરલો હોવો જોઈએ અથવા નેશનલ ફાયર એકેડમી વડોદરામાંથી સબ ઓફીસર ફાયર કોર્ષ અથવા એન.સી.વી.ટી. અથવા સરકાર દ્વારા ચાલતો સબ ફાયર ઓફીસર કોર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાના સ્નાતકને અગ્રીમતા આપવામાં આવશે. અનુભવએડીશનલ ચીફ ફાયર ઓફીસર – ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો કૂલ 14 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની અથવા તેની સમકક્ષ જગ્યા ઉપરનો ત્રણ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ હોવો જોઈએ.અથવા ડીવીઝનલ ઓફિસરનો કોર્ષ પાસ કર્યા બાદ કોઈપણ પી.એસ.યુ. અથવા સરકારી સંસ્થામાં ઓછામાં ઓછા 6 વર્ષનો અનુભવડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર – સ્ટેશન ઓફીસર-ફાયર ઓફીસરના દરજ્જાથી નીચે નહીં તેવી જગ્યાનો ત્રણ વર્ષનો અનુભવફાયર ઓફીસર – માંગેલી લાયકાત પ્રાપ્ત કર્યા બાદ ફાયર કેડરની લગતી કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએસબ ઓફીસર (ફાયર) – માંગેલી લાયકાત પ્રાપ્ત કર્યા બાદ ફાયર કેડરની લગતી કામગીરીનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ SMC Recruitment 2024 માટે ઉંમર મર્યાદાપોસ્ટનું નામ ઉંમર મર્યાદા એડી ચીફ ફાયર ઓફીસર 45 વર્ષથી વધુ નહીં ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર 45 વર્ષથી વધુ નહીં ફાયર ઓફીસર 35 વર્ષથી વધુ નહીં સબ ઓફીસર (ફાયર) 35 વર્ષથી વધુ નહીં
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
SMC Recruitment 2024 અરજી ફીપોસ્ટનું નામ અરજી ફી એડી ચીફ ફાયર ઓફીસર ₹100 ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ₹100 ફાયર ઓફીસર ₹50 સબ ઓફીસર (ફાયર) ₹50
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયાજાહેરાત મુજબ મળેલ અરજીઓની સંખ્યાને ધ્યાને લઈ, તમામ ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના ભાગરૂપે લેખિત પરીક્ષા / પ્રેકટીકલ પરીક્ષા / મૌખિક ઈન્ટરવ્યુ માટે વિચારણામાં લેવા અંગેનો નિર્ણય માન.મ્યુનિ.કમિશનરશ્રીનો આખરી ગણાશે.
ખાસ નોંધ : એડીશનલ ચીફ ફાયર ઓફીસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર કેડર માટે શારીરિક યોગ્યતા પણ છે.
SMC Recruitment 2024 અગત્યની તારીખોફોર્મ શરૂ થવાની તારીખ 3 ડિસેમ્બર 2024 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2024 ફી ભરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2024
સુરત મહાનગરપાલિકા ફાયર ભરતી પગાર ધોરણપોસ્ટનું નામ પગાર ધોરણ એડી ચીફ ફાયર ઓફીસર ₹67,700 – ₹2,08,700 ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ₹56,100 – ₹1,77,500 ફાયર ઓફીસર ₹39,900 – ₹1,26,600 સબ ઓફીસર (ફાયર) ₹35,400 – ₹1,12,400
SMC Recruitment 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?પ્રથમ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અધિકૃત વેબસાઇટ પર જાઓ: https://www.suratmunicipal.gov.in વેબસાઇટ પર “Recruitment” બટન પર ક્લિક કરો. “Current Recruitment” વિકલ્પ પર ક્લિક કરો અને નવી ભરતીની જાહેરાત જુઓ. અહીં “Apply Now” બટન પર ક્લિક કરીને ફોર્મ ખોલો. ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો ભરો અને તમારી ઓળખાણ અને પ્રમાણપત્રોની કૉપી અપલોડ કરો. દરેક પ્રકારની માહિતી બે વખત તપાસો અને ખાતરી કરો. અરજી ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો. ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા પછી, ફોર્મની એક કોપી સાચવી રાખો. ફોર્મ ભરવાની લિંક
Surat mahanagar palika
Hello