SSC GD ભરતી 2026 ની પરીક્ષા Postponed

SSC GD Recruitment 2026 Exam Postponed : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા લેવાનારી Constable (GD) પરીક્ષા 2026 ને લઈને એક મહત્વપૂર્ણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો 23 ફેબ્રુઆરીથી પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હતા, તેમના માટે આ અગત્યના સમાચાર છે.

SSC GD 2026 – પરીક્ષા ઓવરવ્યૂ

વિગતમાહિતી
ભરતીનું નામSSC GD Constable (CAPFs, SSF & Rifleman)
સંસ્થાનું નામStaff Selection Commission (SSC)
જૂની પરીક્ષા તારીખ23 ફેબ્રુઆરી, 2026 થી શરૂ
વર્તમાન સ્થિતિમોકૂફ (Postponed)
નોટિસ તારીખ17.02.2026

SSC GD ભરતી 2026 ની પરીક્ષા Postponed – Update

SSC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી નોટિસ (HQ-IT018/4/2024-IT) મુજબ:

  • પરીક્ષા મોકૂફ: 23/02/2026 થી શરૂ થનારી કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE) હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.
  • સ્લોટ સિલેક્શન: આ વખતે સ્લોટ સિલેક્શન સુવિધા ઉમેદવારો માટે ઉપલબ્ધ રહેશે નહીં.
  • સીટી લાઈવ: પરીક્ષાના 8 થી 10 દિવસ પહેલા પરીક્ષાનું શહેર જાહેર કરવામાં આવશે.
  • એડમિટ કાર્ડ: ઉમેદવારો તેમની પરીક્ષાના માત્ર 2 થી 3 દિવસ પહેલા જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

મહત્વની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
સત્તાવાર નોટિસ PDFડાઉનલોડ કરો
SSC સત્તાવાર વેબસાઇટssc.gov.in
હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓ:Click Here

નોંધ: નવી પરીક્ષા તારીખ જાહેર થતા જ અહીં અપડેટ કરવામાં આવશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!