UCIL Recruitment 2025 : યૂરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી માટે નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટીફીકેશન મુજબ વિવિધ 228 જગ્યાઓ પર એપ્રેન્ટિસ ભરતી કરવામાં આવશે.
આ ભરતી માં 18 થી 25 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે, કેટેગરી મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે. આ ભરતીમાં અરજી કરવા માટે કોઇપણ પ્રકારની ફી ભરવાની જરૂર નથી.
UCIL Recruitment 2025
સંસ્થા
યૂરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL)
પોસ્ટનું નામ
એપ્રેન્ટિસ
કુલ જગ્યા
228
નોકરી સ્થળ
ઝારખંડ – જાડુગુડા, નર્વાપહાર, તૂરૂમધિ
અરજી શરૂ કરવાની તારીખ
3 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ
2 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ
2 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીત
ઓનલાઇન (એપ્રેન્ટિસશિપ ઇન્ડિયા પોર્ટલ)
UCIL એપ્રેન્ટિસ ભરતી માટે જગ્યાઓ
પોસ્ટનું નામ
જગ્યાઓ
Fitter
80
Electrician
80
Welder (Gas & Electric)
38
Turner/Machinist
10
Instrument Mechanic
4
Mechanical Diesel/Mechanical MV
10
Carpenter
3
Plumber
3
Total
228
UCIL Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ
શૈક્ષણિક લાયકાત
Fitter
ધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
Electrician
ધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
Welder (Gas & Electric)
ધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
Turner/Machinist
ધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
Instrument Mechanic
ધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
Mechanical Diesel/Mechanical MV
ધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
Carpenter
ધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
Plumber
ધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
ઉંમર મર્યાદા
વિગત
ઉંમર
ન્યુનતમ ઉંમર
18 વર્ષ
મહત્તમ ઉંમર
25 વર્ષ
ઉંમરની ગણતરી તારીખ 03-01-2025 ની સ્થિતિએ કરવી. ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
અરજી ફી
કોઈ પણ અરજી ફી નથી.
પસંદગી પ્રક્રિયા
UCIL Recruitment 2025 માટે ઉમેદવારોની પસંદગી merit list આધારિત કરવામાં આવશે, જે ઉમેદવાર દ્વારા સંબંધિત ITI ટ્રેડમાં પ્રાપ્ત માર્ક્સ પરથી તૈયાર થશે. આ ભરતી માટે કોઈપણ લખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ નહીં લેવાય. ઉમેદવારોની પસંદગી માત્ર તેમની ITI માર્કશીટના આધારે થશે અને તે apprenticeship તાલીમ માટે શોર્ટલિસ્ટ થશે.
અગત્યની તારીખો
વિગત
તારીખ
અરજી શરૂ થવાની તારીખ
3 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ
2 ફેબ્રુઆરી 2025
UCIL Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
UCIL Recruitment 2025 માટેની અરજી પ્રક્રિયા નીચે મુજબ છે: