UCIL Recruitment 2025 : 10 પાસ અને ITI વાળા માટે આવી 228 એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી જાહેર

UCIL Recruitment 2025 : યૂરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી માટે નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટીફીકેશન મુજબ વિવિધ 228 જગ્યાઓ પર એપ્રેન્ટિસ ભરતી કરવામાં આવશે.

આ ભરતી માં 18 થી 25 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે, કેટેગરી મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે. આ ભરતીમાં અરજી કરવા માટે કોઇપણ પ્રકારની ફી ભરવાની જરૂર નથી.

UCIL Recruitment 2025

સંસ્થાયૂરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
કુલ જગ્યા228
નોકરી સ્થળઝારખંડ – જાડુગુડા, નર્વાપહાર, તૂરૂમધિ
અરજી શરૂ કરવાની તારીખ3 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ2 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ2 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન (એપ્રેન્ટિસશિપ ઇન્ડિયા પોર્ટલ)

UCIL એપ્રેન્ટિસ ભરતી માટે જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યાઓ
Fitter80
Electrician80
Welder (Gas & Electric)38
Turner/Machinist10
Instrument Mechanic4
Mechanical Diesel/Mechanical MV10
Carpenter3
Plumber3
Total228

UCIL Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
Fitterધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
Electricianધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
Welder (Gas & Electric)ધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
Turner/Machinistધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
Instrument Mechanicધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
Mechanical Diesel/Mechanical MVધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
Carpenterધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
Plumberધોરણ 10 પાસ અને જગ્યા મુજબ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ

ઉંમર મર્યાદા

વિગતઉંમર
ન્યુનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર25 વર્ષ

ઉંમરની ગણતરી તારીખ 03-01-2025 ની સ્થિતિએ કરવી. ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

અરજી ફીકોઈ પણ અરજી ફી નથી.

પસંદગી પ્રક્રિયા

UCIL Recruitment 2025 માટે ઉમેદવારોની પસંદગી merit list આધારિત કરવામાં આવશે, જે ઉમેદવાર દ્વારા સંબંધિત ITI ટ્રેડમાં પ્રાપ્ત માર્ક્સ પરથી તૈયાર થશે. આ ભરતી માટે કોઈપણ લખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ નહીં લેવાય. ઉમેદવારોની પસંદગી માત્ર તેમની ITI માર્કશીટના આધારે થશે અને તે apprenticeship તાલીમ માટે શોર્ટલિસ્ટ થશે.

અગત્યની તારીખો

વિગતતારીખ
અરજી શરૂ થવાની તારીખ3 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ2 ફેબ્રુઆરી 2025

UCIL Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

UCIL Recruitment 2025 માટેની અરજી પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. સૌથી પહેલાં, અપ્રેન્ટિસશિપ ઇન્ડિયા પોર્ટલ પર જાઓ અને તમારી નોંધણી કરો.
  2. નોંધણી પછી, તમારો પ્રોફાઈલ સંપૂર્ણ રીતે ભરો.
  3. જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે 10મા ધોરણનું પ્રમાણપત્ર, ITI માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ (જો લાગુ હોય), અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  4. તમામ વિગતો સાચી રીતે ભરીને ફોર્મ સબમિટ કરો.
  5. ફોર્મ સબમિટ કર્યા પછી, તેની એક નકલ પ્રિન્ટઆઉટ લઈ લો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment