Air Force School Recruitment 2025 : એરફોર્સ સ્કૂલ ગાંધીનગર દ્વારા ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 24 જગ્યાઓ માટે ની ભરતી નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે ફોર્મ ભરવાના 5 જાન્યુઆરીથી શરૂ થઈ ગયા છે છેલ્લે 25 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
ગાંધીનગર એરફોર્સ સ્કૂલમાં આવેલી આ ભરતીમાં 50 વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. અલગ અલગ જગ્યાઓ માટેની આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરેની માહિતી અહીંયા આપેલી છે. આ ભરતી માં ફોર્મ ભરતા પહેલા અહીંયા આપેલ ઓફિસિયલ નોટિફિકેશન પણ જરૂરથી વાંચી લેવું.
Air Force School Recruitment 2025
| સંસ્થા | એરફોર્સ સ્કુલ ગાંધીનગર |
| પોસ્ટનું નામ | અલગ અલગ |
| કુલ જગ્યા | 24 |
| નોકરી સ્થાન | ગાંધીનગર |
| અરજી શરૂ કરવાની તારીખ | 5 જાન્યુઆરી 2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 25 જાન્યુઆરી 2025 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન/ઓફલાઈન |
Air Force School Recruitment 2025 જગ્યાઓ
| ક્રમ | જગ્યાનું નામ | જગ્યાઓ | પ્રકાર |
|---|---|---|---|
| 01. | NTT | 03 | 1 Regular & 2 Contractual |
| 02. | PRT | 01 | Regular |
| 03. | TGT (English) | 02 | Contractual |
| 04. | TGT (Science) | 01 | Contractual |
| 05. | TGT (Maths) | 01 | Contractual |
| 06. | TGT (Hindi) | 01 | Contractual |
| 07. | TGT (SST) | 02 | Contractual |
| 08. | TGT (Sanskrit) | 01 | Regular |
| 09. | Special Educator | 01 | Contractual |
| 10. | TGT (Health & Wellness) | 01 | Regular |
| 11. | TGT (Computer Science) | 01 | Contractual |
| 12. | TGT (Drawing) | 01 | Contractual |
| 13. | TGT (Games) | 01 | Contractual |
| 14. | Office Supdt | 01 | Contractual |
| 15. | Clerk | 01 | Contractual |
| 16. | Helper (Aayah) | 03 | 1 Regular & 2 Contractual |
| 17. | Helper (Gardner) | 01 | Contractual |
| 18. | Helper (Watchman) | 01 | Contractual |
| – | Total Posts | 24 | – |
Air Force School Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
| જગ્યાનું નામ | લાયકાત |
|---|---|
| NTT | Senior Secondary with Nursery Teachers Training diploma or diploma in Nursery/Montessori/Pre-Primary Teachers Training or Diploma in Elementary Education from a Govt. recognized institution. While candidates with higher qualifications may apply, preference is to be given to candidates with a diploma in Nursery Montessori Training. |
| PRT | Check Official Notification PDF |
| TGT | Check Official Notification PDF |
| Office Supdt | Graduate from a Govt recognised University with atleast five years experience in office work. |
| Clerk | Graduate from a Govt recognised University with atleast five years experience in office work. Typing speed of atleast 40 wpm in English. |
| Helper (Aayah) | No qualification. Medically Fit to perform the duties assigned. |
| Helper (Gardner) | No qualification. Medically Fit to perform the duties assigned. |
| Helper (Watchman) | No qualification. Medically Fit to perform the duties assigned. |
ખાસ નોંધ : આ ભરતીની શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચો.
ઉંમર મર્યાદા
| જગ્યાનું નામ | ઉંમર મર્યાદા |
|---|---|
| NTT | 21 થી 50 વર્ષ |
| PRT | 21 થી 50 વર્ષ |
| TGT (English) | 21 થી 50 વર્ષ |
| TGT (Science) | 21 થી 50 વર્ષ |
| TGT (Maths) | 21 થી 50 વર્ષ |
| TGT (Hindi) | 21 થી 50 વર્ષ |
| TGT (SST) | 21 થી 50 વર્ષ |
| TGT (Sanskrit) | 21 થી 50 વર્ષ |
| Special Educator | 21 થી 50 વર્ષ |
| TGT (Health & Wellness) | 21 થી 50 વર્ષ |
| TGT (Computer Science) | 21 થી 50 વર્ષ |
| TGT (Drawing) | 21 થી 50 વર્ષ |
| TGT (Games) | 21 થી 50 વર્ષ |
| Office Supdt | 25 થી 50 વર્ષ |
| Clerk | 25 થી 50 વર્ષ |
| Helper (Aayah) | 21 થી 40 વર્ષ |
| Helper (Gardner) | 21 થી 40 વર્ષ |
| Helper (Watchman) | 21 થી 40 વર્ષ |
આ ઉંમર મર્યાદા 01 જુલાઈ 2025 ના રોજ ધ્યાને લેવામાં આવશે.
Air Force School Recruitment 2025 અરજી ફી
આ ભરતી માટે અરજી ફીની માહિતી ઓફિસિયલ નોટીફીકેશનમાં વાંચી લેવી.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માં દરેક પોસ્ટ માટે પસંદગી પ્રક્રિયાની માહિતી ઓફિસિયલ નોટીફીકેશનમાં વાંચી લેવી.
અગત્યની તારીખો
| ઘટના | તારીખ |
|---|---|
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 5 જાન્યુઆરી 2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 25 જાન્યુઆરી 2025 |
Air Force School Recruitment 2025 પગાર ધોરણ
| જગ્યાનું નામ | પગાર ધોરણ |
|---|---|
| NTT | ₹18,000 |
| PRT | ₹28,500 |
| TGT (English) | ₹33,000 |
| TGT (Science) | ₹33,000 |
| TGT (Maths) | ₹33,000 |
| TGT (Hindi) | ₹33,000 |
| TGT (SST) | ₹33,000 |
| TGT (Sanskrit) | ₹33,000 |
| Special Educator | ₹33,000 |
| TGT (Health & Wellness) | ₹33,000 |
| TGT (Computer Science) | ₹33,000 |
| TGT (Drawing) | ₹33,000 |
| TGT (Games) | ₹33,000 |
| Office Supdt | ₹25,000 |
| Clerk | ₹14,500 |
| Helper (Aayah) | ₹13,000 |
| Helper (Gardner) | ₹13,000 |
| Helper (Watchman) | ₹13,000 |
Air Force School Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
આ ભરતી માટે પ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ, ઉમેદવારોએ 25 જાન્યુઆરી 2025ના રોજ 1400 કલાક સુધીમાં આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાત અને અનુભવ પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત નકલો સાથે નિયત ફોર્મેટમાં (શાળાની વેબસાઈટની ભરતી ટેબમાં ઉપલબ્ધ) અરજીની હાર્ડ કોપી સબમિટ કરવાની રહેશે. હાર્ડ કોપી હાથ દ્વારા અથવા રજિસ્ટર્ડ પોસ્ટ / સ્પીડ પોસ્ટ દ્વારા / કુરિયર દ્વારા મોકલી શકો છો.
હાર્ડ કોપી મોકલવાનું સરનામું :
The Executive Director,
Air Force School Gandhinagar,
C/O HQ SWAC(U), Air Force Station
Vayu Shakti Nagar, Gandhinagar,
Gujarat – 382042.
ફોર્મ ભરવાની લિંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
| Short Notification PDF: | Click Here |
| Official Notification PDF: | Click Here |
| Prescribed format of application: | Click Here |
| ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
| હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
