AAI Recruitment 2025 : ધોરણ 10 અને ITI અથવા ધોરણ 12 પાસ માટે આવી નવી ભરતી, પગાર ₹31,000 થી શરુ

AAI Recruitment 2025 : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન 89 જુનિયર આસિસ્ટન્ટ ની ભરતી માટેનું છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 30 ડિસેમ્બર 2024 થી શરૂ થઈ ગઈ છે અને 28 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.

આ ભરતીમાં 18 થી 30 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. જો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ધોરણ 10 પાસ અને આઈ.ટી.આઈ અથવા ધોરણ 12 પાસ વાળા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી અહીંયા આપેલી છે જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહીંયા આપેલી માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

AAI Recruitment 2025

સંસ્થાએરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)
પોસ્ટનું નામજૂનિયર આસિસ્ટન્ટ (ફાયર સર્વિસેસ)
કુલ જગ્યા89
નોકરી સ્થાનપૂર્વીય ભારત
અરજી શરૂ કરવાની તારીખ30 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ28 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ28 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹31,000 – ₹92,000

AAI Recruitment 2025 જગ્યાઓ

પોસ્ટ નામજગ્યાઓ
જૂનિયર અસિસ્ટન્ટ (ફાયર સર્વિસેસ)89

AAI Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10મું પાસ + મિકેનિકલ/ઓટોમોબાઈલ/ફાયર એન્જિનિયરિંગમાં 3 વર્ષનો નિયમિત ડિપ્લોમા અથવા ધોરણ 12મું પાસ
  • આ ભરતી માં ફોર્મ ભરતા પહેલા શૈક્ષણિક લાયકાત માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવું

ઉંમર મર્યાદા

ઓછામાં ઓછી ઉંમર18 વર્ષ
વધુમાં વધુ ઉંમર30 વર્ષ
ઉંમરમાં છૂટછાટસરકારશ્રી ના ધારાધોરણ મુજબ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

કેટેગરીફી
જનરલ, OBC, EWS₹1000/-
Woman, SC, ST, Ex-Servicemenકોઈ ફી નહિ

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

AAI Recruitment 2025 પસંદગી પ્રક્રિયા

એરપોર્ટ ઓથોરિટીની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયાની મુજબના સ્ટેપમાં થશે :

  1. Computer-Based Test (CBT)
  2. Physical Endurance Tests (PET)
  3. Certificates/ Documents Verification
  4. Medical Examination

AAI Recruitment 2025 અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ30 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ28 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ28 જાન્યુઆરી 2025

AAI Recruitment 2025 પગાર ધોરણ

આ ભરતી પ્રક્રિયામાં પસંદગી પામનાર ઉમેદવારોના ₹31,000 થી ₹92,000/- પગાર ધોરણ મળવા પાત્ર છે.

AAI Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. પ્રથમ, AAI ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ:https://www.aai.aero/
  2. વેબસાઈટ પર જતા જ, “AAI Junior Assistant (Fire Services) Recruitment 2025” ની લિંક પર ક્લિક કરો.
  3. આપેલ એન્ટ્રી ફોર્મ પર ક્લિક કરી, તમારી તમામ માહિતી ભરો.
  4. બેઝિક પર્સનલ ડેટા, શૈક્ષણિક લાયકાત, અને અન્ય જરૂરી માહિતી ભરો.
  5. તમારો તાજેતરનો ફોટોગ્રાફ અને સહી સ્કેન કરીને અપલોડ કરો.
  6. જો તમે UR, OBC, EWS કેટેગરીમાં હોવ, તો ₹1000/- ફી ચૂકવો. SC, ST, Ex-Servicemen, અને મહિલાઓ માટે ફી મફત છે.
  7. ચકાસણી કર્યા પછી, તમારું ફોર્મ સબમિટ કરો અને ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

5 thoughts on “AAI Recruitment 2025 : ધોરણ 10 અને ITI અથવા ધોરણ 12 પાસ માટે આવી નવી ભરતી, પગાર ₹31,000 થી શરુ”

    • મયંકભાઈ આ ભરતી માટે નોટીફીકેશન મુજબ 12 પાસ પણ અરજી કરી શકે છે, છતાં પણ વધુ માહિતી માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચી લેવું.

      Reply

Leave a Comment