Air Force School Recruitment 2025 : એરફોર્સ સ્કૂલ ગાંધીનગર દ્વારા ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 24 જગ્યાઓ માટે ની ભરતી નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે ફોર્મ ભરવાના 5 જાન્યુઆરીથી શરૂ થઈ ગયા છે છેલ્લે 25 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
ગાંધીનગર એરફોર્સ સ્કૂલમાં આવેલી આ ભરતીમાં 50 વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. અલગ અલગ જગ્યાઓ માટેની આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરેની માહિતી અહીંયા આપેલી છે. આ ભરતી માં ફોર્મ ભરતા પહેલા અહીંયા આપેલ ઓફિસિયલ નોટિફિકેશન પણ જરૂરથી વાંચી લેવું.
Air Force School Recruitment 2025
સંસ્થા | એરફોર્સ સ્કુલ ગાંધીનગર |
પોસ્ટનું નામ | અલગ અલગ |
કુલ જગ્યા | 24 |
નોકરી સ્થાન | ગાંધીનગર |
અરજી શરૂ કરવાની તારીખ | 5 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓનલાઇન/ઓફલાઈન |
Air Force School Recruitment 2025 જગ્યાઓ
ક્રમ | જગ્યાનું નામ | જગ્યાઓ | પ્રકાર |
---|---|---|---|
01. | NTT | 03 | 1 Regular & 2 Contractual |
02. | PRT | 01 | Regular |
03. | TGT (English) | 02 | Contractual |
04. | TGT (Science) | 01 | Contractual |
05. | TGT (Maths) | 01 | Contractual |
06. | TGT (Hindi) | 01 | Contractual |
07. | TGT (SST) | 02 | Contractual |
08. | TGT (Sanskrit) | 01 | Regular |
09. | Special Educator | 01 | Contractual |
10. | TGT (Health & Wellness) | 01 | Regular |
11. | TGT (Computer Science) | 01 | Contractual |
12. | TGT (Drawing) | 01 | Contractual |
13. | TGT (Games) | 01 | Contractual |
14. | Office Supdt | 01 | Contractual |
15. | Clerk | 01 | Contractual |
16. | Helper (Aayah) | 03 | 1 Regular & 2 Contractual |
17. | Helper (Gardner) | 01 | Contractual |
18. | Helper (Watchman) | 01 | Contractual |
– | Total Posts | 24 | – |
Air Force School Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | લાયકાત |
---|---|
NTT | Senior Secondary with Nursery Teachers Training diploma or diploma in Nursery/Montessori/Pre-Primary Teachers Training or Diploma in Elementary Education from a Govt. recognized institution. While candidates with higher qualifications may apply, preference is to be given to candidates with a diploma in Nursery Montessori Training. |
PRT | Check Official Notification PDF |
TGT | Check Official Notification PDF |
Office Supdt | Graduate from a Govt recognised University with atleast five years experience in office work. |
Clerk | Graduate from a Govt recognised University with atleast five years experience in office work. Typing speed of atleast 40 wpm in English. |
Helper (Aayah) | No qualification. Medically Fit to perform the duties assigned. |
Helper (Gardner) | No qualification. Medically Fit to perform the duties assigned. |
Helper (Watchman) | No qualification. Medically Fit to perform the duties assigned. |
ખાસ નોંધ : આ ભરતીની શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચો.
ઉંમર મર્યાદા
જગ્યાનું નામ | ઉંમર મર્યાદા |
---|---|
NTT | 21 થી 50 વર્ષ |
PRT | 21 થી 50 વર્ષ |
TGT (English) | 21 થી 50 વર્ષ |
TGT (Science) | 21 થી 50 વર્ષ |
TGT (Maths) | 21 થી 50 વર્ષ |
TGT (Hindi) | 21 થી 50 વર્ષ |
TGT (SST) | 21 થી 50 વર્ષ |
TGT (Sanskrit) | 21 થી 50 વર્ષ |
Special Educator | 21 થી 50 વર્ષ |
TGT (Health & Wellness) | 21 થી 50 વર્ષ |
TGT (Computer Science) | 21 થી 50 વર્ષ |
TGT (Drawing) | 21 થી 50 વર્ષ |
TGT (Games) | 21 થી 50 વર્ષ |
Office Supdt | 25 થી 50 વર્ષ |
Clerk | 25 થી 50 વર્ષ |
Helper (Aayah) | 21 થી 40 વર્ષ |
Helper (Gardner) | 21 થી 40 વર્ષ |
Helper (Watchman) | 21 થી 40 વર્ષ |
આ ઉંમર મર્યાદા 01 જુલાઈ 2025 ના રોજ ધ્યાને લેવામાં આવશે.
Air Force School Recruitment 2025 અરજી ફી
આ ભરતી માટે અરજી ફીની માહિતી ઓફિસિયલ નોટીફીકેશનમાં વાંચી લેવી.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માં દરેક પોસ્ટ માટે પસંદગી પ્રક્રિયાની માહિતી ઓફિસિયલ નોટીફીકેશનમાં વાંચી લેવી.
અગત્યની તારીખો
ઘટના | તારીખ |
---|---|
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 5 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 જાન્યુઆરી 2025 |
Air Force School Recruitment 2025 પગાર ધોરણ
જગ્યાનું નામ | પગાર ધોરણ |
---|---|
NTT | ₹18,000 |
PRT | ₹28,500 |
TGT (English) | ₹33,000 |
TGT (Science) | ₹33,000 |
TGT (Maths) | ₹33,000 |
TGT (Hindi) | ₹33,000 |
TGT (SST) | ₹33,000 |
TGT (Sanskrit) | ₹33,000 |
Special Educator | ₹33,000 |
TGT (Health & Wellness) | ₹33,000 |
TGT (Computer Science) | ₹33,000 |
TGT (Drawing) | ₹33,000 |
TGT (Games) | ₹33,000 |
Office Supdt | ₹25,000 |
Clerk | ₹14,500 |
Helper (Aayah) | ₹13,000 |
Helper (Gardner) | ₹13,000 |
Helper (Watchman) | ₹13,000 |
Air Force School Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
આ ભરતી માટે પ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ, ઉમેદવારોએ 25 જાન્યુઆરી 2025ના રોજ 1400 કલાક સુધીમાં આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાત અને અનુભવ પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત નકલો સાથે નિયત ફોર્મેટમાં (શાળાની વેબસાઈટની ભરતી ટેબમાં ઉપલબ્ધ) અરજીની હાર્ડ કોપી સબમિટ કરવાની રહેશે. હાર્ડ કોપી હાથ દ્વારા અથવા રજિસ્ટર્ડ પોસ્ટ / સ્પીડ પોસ્ટ દ્વારા / કુરિયર દ્વારા મોકલી શકો છો.
હાર્ડ કોપી મોકલવાનું સરનામું :
The Executive Director,
Air Force School Gandhinagar,
C/O HQ SWAC(U), Air Force Station
Vayu Shakti Nagar, Gandhinagar,
Gujarat – 382042.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Short Notification PDF: | Click Here |
Official Notification PDF: | Click Here |
Prescribed format of application: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |