GPSSB Gram Sevak Syllabus 2025-26 : New Exam Pattern & Detailed Syllabus

GPSSB Gram Sevak Syllabus 2025-26 | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા ગ્રામ સેવકની ભરતી માટે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ અને સિલેબસ જાહેર કરવામાં આવ્યા છે. આ નવો સિલેબસ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડે છે અને ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવે છે. નીચે ગ્રામ સેવકની ભરતી માટેના નવા સિલેબસની વિગતવાર માહિતી આપવામાં આવી છે, જે ઉમેદવારોને પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થશે.

આ પણ વાંચો : જાણો હાલ ચાલી રહેલી સરકારી અને પ્રાઇવેટ ભરતીઓ

GPSSB Gram Sevak Syllabus 2025-26 । GPSSB ગ્રામ સેવક સિલેબસ

આ પરીક્ષામા કુલ ગુણ 200 હોય છે અને સમયગાળો 180 મિનિટનો હોય છે. નીચે આપેલ વિષયો અને તેમના ગુણનું વિભાજન છે:

No.અભ્યાસક્રમગુણપરીક્ષાનું માધ્યમસમયગાળો
1સામાન્ય જ્ઞાન અને GK35ગુજરાતી3 કલાક (180 મિનિટ)
2ગુજરાતી વ્યાકરણ20ગુજરાતી
3અંગ્રેજી ભાષા અને વ્યાકરણ20અંગ્રેજી
4સામાન્ય ગણિત, તર્કશક્તિ અને ડેટા અર્થઘટન25ગુજરાતી
5નોકરી માટે જરૂરી જ્ઞાન અને શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં ટેકનિકલ જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો.100ગુજરાતી
કુલ200

GPSSB Gram Sevak Syllabus 2025-26

હવેથી પંચાયત વિભાગ દ્વારા જે પણ પરીક્ષા લેવાશે તેમા ઉપરોક્ત સિલેબસ મુજબ પેપર આવશે, જેમા GS & GK 35 માર્ક, મેથ્સ રિઝનિંગ 25 માર્ક, English 20 માર્ક, ગુજરાતી 20 માર્ક અને નોકરી માટે જરૂરી જ્ઞાન અને શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં ટેકનિકલ જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો 100 માર્ક છે.

આમ, કુલ 200 માર્ક રહેશે અને તેનો સમય 180 મિનિટ રહેશે. (3 કલાક)

આ પણ વાંચો : GPSSB (પંચાયત સેવા પસંદગી મંડળ) દ્વારા જુનિયર ક્લાર્ક સિલેબસ અને નવા ભરતી નિયમ જાહેર

GPSSB Gram Sevak Syllabus 2025-26 PDF Download

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ:અહીં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ:અહીં ક્લિક કરો
Syllabus Download:અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ:અહીં ક્લિક કરો
વધુ સરકારી નોકરીઓ જુઓ:અહીં ક્લિક કરો

Leave a Comment