GPSSB Junior Clerk Syllabus 2025-26 | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ અને સિલેબસ જાહેર કરવામાં આવ્યા છે. આ નવો સિલેબસ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડે છે અને ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવે છે. નીચે જુનિયર ક્લાર્કની ભરતી માટેના નવા સિલેબસની વિગતવાર માહિતી આપવામાં આવી છે, જે ઉમેદવારોને પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થશે.
આ પણ વાંચો : જાણો હાલ ચાલી રહેલી સરકારી અને પ્રાઇવેટ ભરતીઓ
GPSSB Junior Clerk Syllabus 2025-26 ।
GPSSB જુનિયર ક્લાર્ક સિલેબસ
આ પરીક્ષામા કુલ ગુણ 150 હોય છે અને સમયગાળો 120 મિનિટનો હોય છે. નીચે આપેલ વિષયો અને તેમના ગુણનું વિભાજન છે:
No. | અભ્યાસક્રમ | ગુણ | પરીક્ષાનું માધ્યમ | સમયગાળો |
---|---|---|---|---|
1 | સામાન્ય જ્ઞાન અને GK | 70 | ગુજરાતી | બે કલાક (120 મિનિટ) |
2 | ગુજરાતી વ્યાકરણ | 20 | ગુજરાતી | |
3 | અંગ્રેજી ભાષા અને વ્યાકરણ | 20 | અંગ્રેજી | |
4 | સામાન્ય ગણિત, તર્કશક્તિ અને ડેટા અર્થઘટન | 40 | ગુજરાતી | |
કુલ | 150 |
GPSSB Junior Clerk Syllabus 2025-26
હવેથી પંચાયત વિભાગ દ્વારા જે પણ પરીક્ષા લેવાશે તેમા ઉપરોક્ત સિલેબસ મુજબ પેપર આવશે, જેમા GS & GK 70 માર્ક, મેથ્સ રિઝનિંગ 40 માર્ક, English 20 માર્ક અને ગુજરાતી 20 માર્ક છે.
આમ, કુલ 150 માર્ક રહેશે અને તેનો સમય 120 મિનિટ રહેશે. (2 કલાક)
GPSSB Junior Clerk Syllabus 2025-26 PDF Download
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ: | અહીં ક્લિક કરો |
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ: | અહીં ક્લિક કરો |
Syllabus Download: | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ: | અહીં ક્લિક કરો |
વધુ સરકારી નોકરીઓ જુઓ: | અહીં ક્લિક કરો |