Teaching Assistant Recruitment 2025 : બિનસરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયક ભરતી

Teaching Assistant Recruitment 2025 : બિનસરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયક ભરતી 2025 (ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે) ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર (ગુ.રા.) દ્વારા રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા હેઠળ 216 ખાલી જગ્યાઓ ફક્ત દિવ્યાંગજનો માટે “અધ્યાપક સહાયક” ની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, હોમ સાયન્સ, કાયદા, રૂરલ સ્ટડીઝ (બી.આર.એસ.), પત્રકારત્વ અને શિક્ષણ વિદ્યાશાખાના જુદા-જુદા વિષયોમાં ઉપલબ્ધ છે.

જો તમે સંબંધિત વિષયમાં નિયત શૈક્ષણિક લાયકાત અને બેન્ચમાર્ક ડિસેબીલીટી ધરાવો છો, તો આ એક સુવર્ણ તક છે.

Teaching Assistant Recruitment 2025

સંસ્થાઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર (ગુ.રા.)
પોસ્ટનું નામઅધ્યાપક સહાયક (Assistant Professor)
કુલ જગ્યા216 (ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે)
શૈક્ષણિક વિદ્યાશાખાવિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, હોમ સાયન્સ, કાયદા, રૂરલ સ્ટડીઝ, પત્રકારત્વ અને શિક્ષણ
નોકરી સ્થાનગુજરાત (બિનસરકારી અનુદાનિત કોલેજો)
અરજી શરૂ કરવાની તારીખ24 જૂન 2025 (બપોરે 12:00 કલાક)
અરજી કરવાની છેલ્લી તારીખ08 જુલાઈ 2025 (રાત્રે 12:00 કલાક સુધી)
અરજી કરવાની રીતઓનલાઇન
વેબસાઇટwww.rascheguj.in

Teaching Assistant Recruitment 2025: શૈક્ષણિક લાયકાત

ભરતી પ્રક્રિયા યુજીસી રેગ્યુલેશન 2018, એન.સી.ટી.ઈ. 2014 પ્રમાણેના અને ત્યારબાદ તેમાં થયેલ વખતોવખતના સુધારાઓ તેમજ સરકારશ્રી દ્વારા નિયત કરેલ લાયકાતના ધોરણો પ્રમાણે રહેશે. ઉમેદવારોએ નિયત શૈક્ષણિક લાયકાત તેમજ બેન્ચમાર્ક ડિસેબીલીટી ધરાવતા હોવા ફરજિયાત છે.

Teaching Assistant Recruitment 2025: અગત્યની તારીખો

ફોર્મ શરૂ થવાની તારીખ24 જૂન 2025 (બપોરે 12:00 કલાક)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08 જુલાઈ 2025 (રાત્રે 12:00 કલાક)

Teaching Assistant Recruitment 2025: કેવી રીતે અરજી કરવી?

  • રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરીની કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયાની વેબસાઇટ www.rascheguj.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ અને જાહેરાત વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જે ઉમેદવારોએ ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે.
  • ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા અંગેની તમામ કાર્યવાહી માટે વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહેવું.

મહત્વપૂર્ણ લિંક્સ

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:ડાઉનલોડ કરો
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
sort જાહેરાત:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment