BMTU Recruitment 2025 : બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા દ્વારા અલગ અલગ જગ્યાઓ માટેની ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, વોર્ડન જેવી અલગ અલગ ૪૦ થી વધુ જગ્યાઓ માટેની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 7 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
જો તમે પણ આ ભરતી માં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહીંયા આપેલી બધી જ માહિતી અને ઓફિસિયલ નોટિફિકેશન એકવાર વાંચી લો. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓફલાઈન છે.
BMTU Recruitment 2025
સંસ્થા | બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા (BMTU) |
પોસ્ટનું નામ | અલગઅલગ |
કુલ જગ્યા | 40+ |
નોકરી સ્થાન | રાજપીપળા, ગુજરાત |
ફોર્મ શરુ થવાની તારીખ | શરુ થઈ ગયા છે |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 07 ફેબ્રુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓફલાઈન |
પગાર ધોરણ | ₹49,600 સુધી |
જગ્યાઓ
પોસ્ટનું નામ | જગ્યાઓ | કેટેગરી |
---|---|---|
Professor | 4 | General (Computer Science), General (Economics), General (English), SEBC (Law) |
Associate Professor | 6 | SEBC (Tribal Studies), General-Female (Social Work), General (English) |
Assistant Professor | 10 | ST (Law), SEBC (Economics), General (Computer Science), ST (Tribal Studies), SEBC (Physical Education), General (Tribal Studies), EWS (Economics), General-Female (Computer Science), SEBC (Law), General (Chemistry), ST (Social Work), SC (Computer Science), SEBC-Female (Economics) |
Deputy Registrar | 1 | General |
Campus Director | 1 | General |
Engineer (Civil) | 1 | General |
Assistant Director (Physical Education) | 1 | General |
Assistant Registrar | 2 | General |
Warden – Boys & Girls | 2 | General (Female) |
Personal Assistant to Vice Chancellor / Personal Assistant to Registrar cum Office Superintendent | 2 | General |
Technical Assistant (Library)/Assistant Librarian | 1 | General |
System Manager | 1 | General |
Additional Assistant Engineer (Civil) | 1 | General |
Office Superintendent/Head Clerk | 1 | General |
Instructor | 1 | General |
Accountant/Senior Clerk | 2 | General |
Workshop Assistant | 2 | General |
Junior Clerk | 3 | General (Female) |
BMTU Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
આ ભરતી ની શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવું.
BMTU Recruitment 2025 ઉંમર મર્યાદા
આ ભરતીમાં જગ્યા મુજબ ઉંમર મર્યાદા અલગ અલગ છે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર વાળા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
BMTU Recruitment 2025 અરજી ફી
કેટેગરી | અરજી ફી (રૂ.) |
---|---|
બિનઅનામત કેટેગરી | ₹250/- |
SC/ST/SEBC/PH/NT/DNT/EWS | ₹0/- |
અન્ય સૂચનાઓ
- સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 250/- ની અરજી ફી અને અનામત વર્ગના ઉમેદવારો માટે ફી નથી.
- ફી ની ચુકવણી કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકના ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા Registrar, Birsa Munda Tribal University, Rajpipla એ ભરેલ અરજીપત્રક સાથે જમા કરાવવાનું રહેશે.
- ફી કોઈ પણ સંજોગોમાં રિફંડપાત્ર નથી.
- ઉમેદવારોએ ડિમાન્ડ ડ્રાફ્ટની પાછળ પૂરું નામ, ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરી રહ્યો છે તે પોસ્ટ, પિન કોડ સાથેનું સરનામું વગેરેની વિગતો લખવી ફરજિયાત છે.
BMTU Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા ઓફિસિયલ નોટિફિકેશન માં જોઈ લેવી.
BMTU Recruitment 2025 પગાર ધોરણ
પોસ્ટનું નામ | PAY SCALE | પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર |
---|---|---|
Professor | 37400-67000 GP-10000 | – |
Associate Professor | 37400-67000 GP-9000 | – |
Assistant Professor | 15600-39100 GP-6000 | – |
Deputy Registrar | 15600-39100 GP-6600 | – |
Campus Director | 15600-39100 | – |
Engineer (Civil) | 15600-39100 GP-6600 | – |
Assistant Director (Physical Education) | 15600-39100 GP-6600 | – |
Assistant Registrar | 15600-39100 GP-5400 | – |
Warden – Boys & Girls | 9300-34800 GP-4600 | – |
Personal Assistant to Vice Chancellor / Personal Assistant to Registrar cum Office Superintendent | 9300-34800 GP-4600 | – |
Technical Assistant (Library)/Assistant Librarian | 9300-34800 GP-4400 | 49,600/- |
System Manager | 9300-34800 GP-4400 | 49,600/- |
Additional Assistant Engineer (Civil) | 9300-34800 GP-4400 | 49,600/- |
Office Superintendent/Head Clerk | 9300-34800 GP-4200 | 40,800/- |
Instructor | 5200-20200 GP-2800 | 26,000/- |
Accountant/Senior Clerk | 5200-20200 GP-2400 | 26,000/- |
Workshop Assistant | 5200-20200 GP-2400 | 26,000/- |
Junior Clerk | 5200-20200 GP-1900 | 26,000/- |
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ?
- આ ભરતી માટે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે
- તમે જે પણ પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગો છો તેનું ફોર્મ ડાઉનલોડ કરો.
- ડાઉનલોડ કરેલ ફોર્મ ને પ્રિન્ટ કાઢો અને તેમાં તમારી બધી જ માહિતી ભરો સાથે તમારો ફોટોગ્રાફ પણ ચોંટાડો.
- તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગો છો તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ પણ સાથે જોડો.
- ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ફી ભરો અને તેની રીસીપ પણ ફોર્મ સાથે જોડો.
- હવે તૈયાર કરેલ ફોર્મને પોસ્ટ દ્વારા યુનિવર્સીટીના સરનામે મોકલી આપો.
- પરબડીયા ઉપર તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરો છો તે લખવું જરૂરી છે.
ખાસ નોંધ : આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઓફિસિયલ નોટિફિકેશન માં આપેલી બધી જ વિગતો વાંચી લો તેમાં ફોર્મ ભરવા વિશેની માહિતી પણ આપેલી છે.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |