GSV Vadodara Recruitment 2025 : ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય વડોદરા દ્વારા ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી અલગ અલગ નોન ટીચિંગ જગ્યાઓ માટેની છે. ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 17 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 17 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતી વિશેની માહિતી અહીં આપેલી છે તો ફોર્મ ભરતા પહેલા અહીં આપેલી માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન જરૂરથી ચેક કરવું.
GSV Vadodara Recruitment 2025
સંસ્થા | ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) |
પોસ્ટનું નામ | વિભિન્ન નોન-ટીચિંગ પોઝીશન્સ |
કુલ જગ્યા | 21 |
નોકરી સ્થળ | વડોદરા, ગુજરાત |
ફોર્મ શરુ થવાની તારીખ | 17 જાન્યુઆરી 2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | 7મી CPC અનુસાર, સ્તર 7 થી 14 |
GSV Vadodara Recruitment 2025 જગ્યાઓ
પોસ્ટનું નામ | જગ્યાઓ |
---|---|
પ્રમુખ નાણાંકક્ષ અને ખાતા અધિકારી | 1 (UR, DR/Dep) |
જોઈન્ટ રજીસ્ટ્રાર | 2 (UR, DR/Dep) |
ડેપ્યુટી રજીસ્ટ્રાર | 2 (1 UR; 1 OBC, DR/Dep) |
ડેપ્યુટી લાઇબ્રેરીયન | 1 (UR, DR/Dep) |
સીનિયર ટેકનોલોજી ઓફિસર | 1 (UR, DR/Dep) |
સીનિયર એકાઉન્ટ્સ ઓફિસર | 1 (UR, DR/Dep) |
એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) | 1 (UR, DR/Dep) |
સીનિયર પબ્લિક રિલેશન ઓફિસર | 1 (UR, DR/Dep) |
અસિસ્ટન્ટ રજીસ્ટ્રાર | 3 (2 UR; 1 OBC, DR/Dep) |
IT અને સિસ્ટમ્સ ઓફિસર | 1 (UR, DR Only) |
અસિસ્ટન્ટ ડિરેક્ટર/શારીરિક શિક્ષણ | 1 (UR, DR/Dep) |
અસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) | 1 (UR, DR/Dep) |
અસિસ્ટન્ટ લાઇબ્રેરીયન | 1 (UR, DR Only) |
અસિસ્ટન્ટ પ્રોગ્રામર | 1 (UR, DR Only) |
સીનિયર સેકશન ઓફિસર | 1 (UR, DR/Dep) |
પબ્લિક રિલેશન ઓફિસર | 1 (UR, DR/Dep) |
પ્લેસમેન્ટ ઓફિસર | 1 (UR, Contract) |
GSV Vadodara Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
આપેલી જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત નીચે મુજબની છે:
Chief Finance & Accounts Officer
- Master’s degree (55%+ marks).
- 15 yrs Assistant Professor (Level 11) / 8 yrs (Level 12) with admin experience / comparable experience / 15 yrs admin experience (8 yrs as DR).
- Deputation: Officer (Level 12+) from similar service (Central/State Govt./Univ.).
Joint Registrar
- Master’s Degree (55%+ marks).
- Comparable experience in research/higher education institutions.
- 5 yrs admin experience as Deputy Registrar.
- Deputation: Officers from Central/State Govts./Univ.
Deputy Registrar
- Master’s Degree (55%+ marks).
- 5 yrs experience as Assistant Registrar.
- Experience in Univ. Finance Dept.
- Proficient in ERP (SAP, Oracle).
- Knowledge of statutory compliances; experience in procurement, tendering.
- Deputation: Similar post, relevant experience & qualification.
Deputy Librarian
- Master’s in Library/Information Science (55%+).
- 8 yrs experience (Asst. Univ. Librarian/College Librarian).
- Evidence of innovative library services (ICT integration).
- Ph.D. in Library Science.
- Deputation: Similar post, relevant experience & qualification.
Senior Technology Officer
- B.E./B.Tech. (CSE) (55%+ marks, 6 yrs exp.).
- OR M.Sc. (CS)/MCA/M.Tech. (55%+, 5 yrs exp.).
- Deputation: Similar post, relevant experience & qualification.
Senior Accounts Officer
- Master’s degree (55%+ marks/Grade B in UGC 7-point scale).
- 3 yrs admin experience.
- Working knowledge of Tally ERP 9.
- Knowledge of GST & Income Tax.
- Deputation: Similar post, relevant experience & qualification.
Executive Engineer (Civil)
- First Class Bachelor’s Degree (Civil Eng.).
- 8 yrs experience as Asst. Engineer.
- Deputation: Similar post, relevant experience & qualification.
Senior Public Relations Officer
- Master’s Degree (55%+, Journalism & Mass Comm.).
- 8+ yrs experience in editorial dept.
- Deputation: Similar post, relevant experience & qualification.
Assistant Registrar
- Master’s Degree (55%+ marks).
- 3+ yrs relevant admin experience (Academics/Exams/Finance).
- Good knowledge of ICT.
- Deputation: Similar post, relevant experience & qualification.
Information Technology & Systems Officer
- B.E./B.Tech. (ECE/CSE).
- 5 yrs exp. (Computer Network admin & hardware).
Assistant Director Physical Education
- Master’s in Physical Edu./Sports (55%+).
- Record of representing Univ./College.
- NET/SLET/SET or Ph.D.
- Asian/Commonwealth games medal winner (PG degree).
- Deputation: Similar post, relevant experience & qualification.
Assistant Engineer (Electrical)
- First Class Bachelor’s Degree (Elect. Eng.).
- 5 yrs relevant experience.
- Deputation: Similar post, relevant experience & qualification.
Assistant Librarian
- Master’s in Library/Info./Doc. Science.
- Good academic record, library computerization knowledge.
- Qualified in NET.
Assistant Programmer
- B.E./B.Tech. (CSE/Electronics).
- OR MCA/M.Sc. (CS).
- 5 yrs programming experience (C/C++/JAVA etc.).
Senior Section Officer
- Bachelor’s Degree.
- 3 yrs exp. (Asst., Level 6) / 8 yrs (UDC, Level 4).
- Proficient in computer operation, noting & drafting.
- Deputation: Similar post, relevant experience & qualification.
Public Relation Officer
- Master’s Degree (55%+, Journalism & Mass Comm.).
- 5+ yrs experience in editorial dept.
- Deputation: Similar post, relevant experience & qualification.
Placement Officer
- Master’s degree (55%+ marks).
- Advanced degree (Higher Edu./Marketing/Comm.).
- 5 yrs exp. in higher edu. career management.
- Strong leadership, staffing track record.
- Effective communication.
- Team player, independent worker.
- Excellent organizational & interpersonal skills.
GSV Vadodara Recruitment 2025 ઉંમર મર્યાદા
વિગત | ઉંમર |
---|---|
ન્યુનતમ ઉંમર | 38 વર્ષ |
મહત્તમ ઉંમર | જગ્યા મુજબ અલગ અલગ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
GSV Vadodara Recruitment 2025 અરજી ફી
કેટેગરી | ફી |
---|---|
UR/OBCs | ₹1000 |
SCs/ STs/ PwBDs/ Women & Transgender | મુક્ત |
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
GSV Vadodara Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
- Shortlisting
- Written Test/ Skill Test
- Interview
- Document Verification
- Medical Examination
અગત્યની તારીખો
ઓનલાઇન અરજી શરુ થવાની તારીખ | 17/01/2025 00:00 Hrs |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 17/02/2025 11:59 Hrs |
GSV Vadodara Recruitment 2025 પગાર ધોરણ
GSV Vadodara Recruitment 2025 માં પગાર જગ્યા અનુસાર Level 7 થી Level 14 સુધી રહેશે.
GSV Vadodara Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
- પ્રથમ, Gati Shakti Vishwavidyalayaની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
- અધિકારીક વેબસાઈટના “Careers” વિભાગ પર ક્લિક કરો.
- “Non-Teaching Positions (GSV/REG/ADM/ Direct Rectt/2025)” માટેની જાહેરાત શોધો.
- ઓનલાઇન અરજી લિંક પર ક્લિક કરો.
- તમારા તમામ જરૂરી વિગતો સાચી રીતે ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી (જો લાગુ પડે) ઓનલાઇન ચૂકવો.
- અરજી ફોર્મ સબમિટ કરો.
- સબમિટ કરેલા ફોર્મનો પ્રિન્ટ આઉટ લઈને Future Reference માટે સાચવો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : આ એક કરાર આધારિત ભરતી છે આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો ઓફિસિયલ નોટિફિકેશનમાં તપાસી લેવી.