CISF Constable Tradesman Recruitment 2025 : 10 પાસ માટે CISF માં આવી 1161 જગ્યાઓ પર ભરતી, પગાર ₹21,700

CISF Constable Tradesman Recruitment 2025 : CISF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 માટેનું નોટીફીકેશન 5 માર્ચ 2025ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ભરતીમાં કુલ 1161 ખાલી જગ્યાઓ છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી 5 માર્ચ 2025 થી 3 એપ્રિલ 2025 સુધી થશે. ઉમેદવારોની ઉંમર મર્યાદા 18 થી 23 વર્ષ છે, જે 1 ઓગસ્ટ 2025 સુધી લાગુ પડશે.

આ ભરતી માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. આ ભરતી વિશેની વધુ માહિતી અહીં આપેલી છે, ફોર્મ ભરતા પહેલા ઓફિસિયલ નોટીફીકેશન જરુર થી વાંચી લેવું.

CISF Constable Tradesman Recruitment 2025

સંસ્થાસેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)
પોસ્ટનું નામકોન્સ્ટેબલ ટ્રેડ્સમેન
કુલ જગ્યા1161
નોકરી સ્થળભારતભરમાં વિવિધ સ્થાનોએ
ફોર્મ શરુ થવાની તારીખ5 માર્ચ 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ3 એપ્રિલ 2025
ફી ભરવાની છેલ્લી તારીખ3 એપ્રિલ 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹21,700 – ₹69,100

CISF Constable Tradesman Recruitment 2025 જગ્યાઓ

Post NameVacancies
Cook493
Cobbler9
Tailor23
Barber199
Washer-man262
Sweeper152
Painter2
Carpenter9
Electrician4
Mali4
Welder1
Charge Mechanic1
MP Attendant2
Total1161

CISF Constable Tradesman Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન (ધોરણ 10) પાસ કરેલ જોઈએ.
  • જ્યારે કૂક, કાર્પેન્ટર, ઇલેક્ટ્રીશિયન જેવા કુશળ ટ્રેડ્સ માટે, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI) સર્ટિફિકેટ પ્રાધાન્ય આપવામાં આવશે.

ઉંમર મર્યાદા

વિગતઉંમર
ન્યુનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર23 વર્ષ (1 ઓગસ્ટ 2025ના રોજ)

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

વિગતફી
જનરલ/OBC/EWS₹100/-
SC/ST/SC/ST/Ex-Servicemenમુક્ત
મહિલા ઉમેદવારોમુક્ત

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓ પર આધારિત રહેશે:

  1. Physical Efficiency Test (PET) & Physical Standards Test (PST)
  2. Documentation & Trade Test
  3. Written Examination (OMR/CBT-based)
  4. Medical Examination

અગત્યની તારીખો

ઇવેન્ટતારીખ
નોટીફિકેશન તારીખ5 માર્ચ 2025
અરજી શરૂ થવાની તારીખ5 માર્ચ 2025
અરજી કરવાની છેલ્લી તારીખ3 એપ્રિલ 2025
ફી ભરવાની છેલ્લી તારીખ3 એપ્રિલ 2025
લખિત પરીક્ષા તારીખઘોષિત કરવામાં આવશે

CISF Constable Tradesman Recruitment 2025 પગાર ધોરણ

CISF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન માટે પગાર ધોરણ Pay Level-3 મુજબ રહેશે, જે ₹21,700 થી ₹69,100 સુધી રહેશે. આ ઉપરાંત, અન્ય યોગ્ય ભથ્થા પણ આપવામાં આવશે.

CISF Constable Tradesman Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

CISF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી માટે અરજીઓ ઓનલાઇન કરવી. નીચે આપેલા પગલાં અનુસાર અરજી કરવી:

  1. સત્તાવાર CISF ભરતી વેબસાઇટ પર જાઓ: cisfrectt.cisf.gov.in
  2. પ્રમાણિત ઈમેલ ID અને મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટર કરો.
  3. અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
  4. તમારા ડોક્યુમેન્ટની સ્કેન કરેલી નકલ (ફોટોગ્રાફ, સહી, પ્રમાણપત્ર) અપલોડ કરો.
  5. અરજી ફી ભરવાનું હોય તો તે ચૂકવો.
  6. અરજી સબમિટ કરો અને ભવિષ્યમાં ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment