Bank of Baroda SO Call Letter : બરોડા બેંકમાં 1267 જગ્યાઓ માટે પરીક્ષાના કોલ લેટર શરુ

Bank of Baroda SO Call Letter : શું તમે એક સારી નોકરીની શોધમાં છો ? તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ નવી ભરતી ની માહિતી. Bank of baroda દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 1267 જગ્યાઓ માટેની આ ભરતી સ્પેશિયલ ઓફિસરની પોસ્ટ માટેની છે. આવડતી માં ફોર્મ ભરવાની પ્રક્રિયા 28 ડિસેમ્બર 2024 થી શરૂ થાય છે અને 17 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

BOB SO ભરતીમાં પગાર ધોરણ ₹48,480 થી શરૂ થાય છે. અલગ અલગ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા પણ અલગ અલગ છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે જે ધ્યાન પર વાંચો અને જો તમે ફોર્મ ભરવા માંગતા હોવ તો ઓફિસિયલ નોટિફિકેશન પણ વાંચો.

Bank of Baroda SO Call Letter 2024-25

સંસ્થાબેંક ઓફ બરોડા
પોસ્ટનું નામસ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO)
કુલ જગ્યા1267
નોકરી સ્થાનભારત
અરજી શરૂ કરવાની તારીખ28 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ17 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ17 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹48,480 – ₹1,20,940 (જગ્યા મુજબ)

Bank of Baroda SO Recruitment જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યાઓ
એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર150
એગ્રીકલ્ચર માર્કેટિંગ મેનેજર50
મેનેજર – સેલ્સ450
મેનેજર – ક્રેડિટ એનાલિસ્ટ78
સિનિયર મેનેજર – ક્રેડિટ એનાલિસ્ટ46
સિનિયર મેનેજર – MSME રિલેશનશિપ205
હેડ – SME સેલ12
ઓફિસર – સિક્યોરિટી એનાલિસ્ટ5
મેનેજર – સિક્યોરિટી એનાલિસ્ટ2
સિનિયર મેનેજર – સિક્યોરિટી એનાલિસ્ટ2
ટેકનિકલ ઓફિસર – સિવિલ એન્જિનિયર6
ટેકનિકલ મેનેજર – સિવિલ એન્જિનિયર2
સિનિયર મેનેજર – સિવિલ એન્જિનિયર4
ટેકનિકલ ઓફિસર – ઇલેક્ટ્રિકલ એન્જિનિયર4
સિનિયર ડેવલપર – ફુલ સ્ટેક JAVA26
ક્લાઉડ એન્જિનિયર6
સિનિયર મેનેજર – ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર1
ચીફ મેનેજર – ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર1

 Bank of Baroda SO Recruitment માટે શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામલાયકાત
Agriculture Marketing OfficerGraduation + PG in Marketing/Agri Business/Rural Management/Finance
Agriculture Marketing ManagerGraduation + PG in Marketing/Agri Business/Rural Management/Finance
Manager – SalesGraduation (Preferred: MBA/PGDM in Marketing/Sales)
Manager – Credit AnalystGraduation (Preferred: CA/CFA/CMA/MBA in Finance)
Senior Manager – Credit AnalystGraduation (Preferred: CA/CFA/CMA/MBA in Finance)
Senior Manager – MSME RelationshipGraduation (Preferred: MBA/PGDM in Finance/Marketing/Banking)
Head – SME CellGraduation (Preferred: Postgraduate in Management/Marketing/Finance)
Officer – Security AnalystBE/B.Tech/MCA/MSc in IT/Computer Science + Certifications (Preferred)
Manager – Security AnalystBE/B.Tech/MCA/MSc in IT/Computer Science + Certifications (Mandatory)
Senior Manager – Security AnalystBE/B.Tech/MCA/MSc in IT/Computer Science + Certifications (Mandatory)
Technical Officer – Civil EngineerBE/B.Tech in Civil Engineering
Senior Developer – Full Stack JAVABE/B.Tech/MCA in Computer Science/IT
Cloud EngineerBE/B.Tech in Computer Science/IT
Senior Manager – Information Security OfficerBE/B.Tech/MCA with Infosec Certifications
Chief Manager – Information Security OfficerBE/B.Tech/MCA with Infosec Certifications

Bank of Baroda SO Recruitment ઉંમર મર્યાદા

જગ્યાનું નામઉંમર મર્યાદા (વર્ષમાં)
Agriculture Marketing Officer24-34
Agriculture Marketing Manager26-36
Manager – Sales24-34
Manager – Credit Analyst24-34
Senior Manager – Credit Analyst27-37
Senior Manager – MSME Relationship28-40
Head – SME Cell30-42
Officer – Security Analyst22-32
Manager – Security Analyst24-34
Senior Manager – Security Analyst27-37
Technical Officer – Civil Engineer22-32
Senior Developer – Full Stack JAVA27-37
Cloud Engineer24-34
Senior Manager – Information Security Officer27-37
Chief Manager – Information Security Officer30-42

Bank of Baroda SO Recruitment અરજી ફી

કેટગરીઅરજી ફી (INR)
જનરલ, EWS, OBC₹600
SC, ST, PWD, મહિલા₹100

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

Bank of Baroda SO Recruitment પસંદગી પ્રક્રિયા

બેન્ક ઓફ બરોડા SO ભરતી 2024-25 માટેની પસંદગી પ્રક્રિયા નીચેની વિવિધ ચરણોમાં થશે :

  1. Online Test
  2. Psychometric test
  3. Group Discussion and/or Interview

અગત્યની તારીખો

ઘટનાતારીખ
ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ28 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ17 જાન્યુઆરી 2025
ઓનલાઇન પરીક્ષાની અનુમાનીત તારીખજાણકારી આપવામાં આવશે

Bank of Baroda SO Recruitment નું પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ (INR)
એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર₹48,480 – ₹85,920 (સ્કેલ I)
એગ્રીકલ્ચર માર્કેટિંગ મેનેજર₹64,820 – ₹93,960 (સ્કેલ II)
મેનેજર – સેલ્સ₹64,820 – ₹93,960 (સ્કેલ II)
મેનેજર – ક્રેડિટ એનાલિસ્ટ₹64,820 – ₹93,960 (સ્કેલ II)
સિનિયર મેનેજર – ક્રેડિટ એનાલિસ્ટ₹85,920 – ₹1,05,280 (સ્કેલ III)
સિનિયર મેનેજર – MSME રિલેશનશિપ₹85,920 – ₹1,05,280 (સ્કેલ III)
હેડ – SME સેલ₹1,02,300 – ₹1,20,940 (સ્કેલ IV)
ઓફિસર – સિક્યોરિટી એનાલિસ્ટ₹48,480 – ₹85,920 (સ્કેલ I)
મેનેજર – સિક્યોરિટી એનાલિસ્ટ₹64,820 – ₹93,960 (સ્કેલ II)
સિનિયર મેનેજર – સિક્યોરિટી એનાલિસ્ટ₹85,920 – ₹1,05,280 (સ્કેલ III)
ટેકનિકલ ઓફિસર – સિવિલ એન્જિનિયર₹48,480 – ₹85,920 (સ્કેલ I)
ટેકનિકલ મેનેજર – સિવિલ એન્જિનિયર₹64,820 – ₹93,960 (સ્કેલ II)
સિનિયર મેનેજર – સિવિલ એન્જિનિયર₹85,920 – ₹1,05,280 (સ્કેલ III)
ટેકનિકલ ઓફિસર – ઇલેક્ટ્રિકલ એન્જિનિયર₹48,480 – ₹85,920 (સ્કેલ I)
સિનિયર ડેવલપર – ફુલ સ્ટેક JAVA₹85,920 – ₹1,05,280 (સ્કેલ III)
ક્લાઉડ એન્જિનિયર₹64,820 – ₹93,960 (સ્કેલ II)
સિનિયર મેનેજર – ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર₹85,920 – ₹1,05,280 (સ્કેલ III)
ચીફ મેનેજર – ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર₹1,02,300 – ₹1,20,940 (સ્કેલ IV)

Bank of Baroda SO Recruitment માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  • સૌ પ્રથમ, bankofbaroda.in વેબસાઇટની મુલાકાત લો.
  • “Careers” ટેબ પર ક્લિક કરો અને Specialist Officer Recruitment 2025 માટેની લિંક પર ક્લિક કરો.
  • જો તમે નવા યુજર છો, તો નામ, ઈમેલ આઈડી અને ફોન નંબર જેવી મૂળભૂત વિગતો આપીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • હવે લૉગ ઇન કરો અને ચોક્કસ વ્યક્તિગત, શૈક્ષણિક અને વ્યાવસાયિક વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
  • નોટીફીકેશન માં આપેલ સ્પષ્ટીકરણો અનુસાર તમારા ફોટોગ્રાફ, હસ્તાક્ષર અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
  • તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ચૂકવો
  • સફળ સબમિશન પછી, ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મ ડાઉનલોડ કરો અને સાચવો.

Bank of Baroda SO Call Letter લિંક

કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક :Click Here
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment