Coal India Recruitment 2025 : કોલ ઈન્ડિયામાં આવી 434 જગ્યાઓ માટે નવી ભરતી, પગાર ₹50,000

Coal India Recruitment 2025 : શું તમે સારા પગારવાળી નોકરી ની શોધમાં છો ? તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક નવી ભરતી ની માહિતી. કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા મોટી ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 434 મેનેજમેન્ટ ટ્રેઈની જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.

આ ભરતીમાં 15 જાન્યુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે છેલ્લે 24 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતી માં 30 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી અહીં આપેલી છે ફોર્મ ભરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું.

Coal India Recruitment 2025

સંસ્થાCoal India Limited (CIL)
પોસ્ટનું નામમેનેજમેન્ટ ટ્રેઇની (MT)
કુલ જગ્યા434
નોકરી સ્થાનભારતના વિવિધ રાજ્યો
અરજી શરૂ થવાની તારીખ15 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ14 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ14 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹50,000 – ₹1,60,000 (E-2)

જગ્યાઓ

પોસ્ટનું નામપોસ્ટની સંખ્યા
Community Development20
Environment28
Finance103
Legal18
Marketing & Sales25
Materials Management44
Personnel & HR97
Security31
Coal Preparation68

Coal India Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત
Community DevelopmentPostgraduate in relevant fields like Rural Development or Social Work with a minimum of 60% marks.
EnvironmentDegree in Environmental Engineering or equivalent with at least 60% marks.
FinanceQualified CA/ICWA.
LegalLaw graduate with a minimum of 60% marks.
Marketing & SalesMBA/PG Diploma in Marketing with a minimum of 60% marks.
Materials ManagementEngineering degree with an MBA/PG Diploma in Management and a minimum of 60% marks.
Personnel & HRGraduate with a PG degree/diploma in HR or related fields, minimum of 60% marks.
SecurityGraduate with minimum required experience as specified in the official notification.
Coal PreparationEngineering degree in Chemical/Mining/Metallurgy with a minimum of 60% marks.

ઉંમર મર્યાદા

વિગતઉંમર (30 સપ્ટેમ્બર 2024 ના રોજ)
ન્યુનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર30 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

Coal India Recruitment 2025 અરજી ફી

કેટેગરીઅરજી ફી
General, OBC, EWS₹1,180 (GST સાથે)
SC/ST/PwBD/Coal India Employeesકોઈ ફી નથી

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

Coal India Recruitment 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબના સ્ટેપમાં થશે:

  1. Computer-Based Test (CBT)
  2. document verification
  3. medical examination

અગત્યની તારીખો

વિગતતારીખ
અરજી શરૂ થવાની તારીખ15 જાન્યુઆરી 2025 (10:00 AM)
અરજી કરવાની છેલ્લી તારીખ14 ફેબ્રુઆરી 2025 (6:00 PM)
ફી ભરવાની છેલ્લી તારીખ14 ફેબ્રુઆરી 2025 (6:00 PM)

Coal India Recruitment 2025 પગાર ધોરણ

Coal India Limited (CIL) ના મેનેજમેન્ટ ટ્રેઇની (MT) પદો માટેની પગાર ધોરણ નીચે મુજબ છે:

પોસ્ટનું નામPay Scale (₹)
Community Development₹50,000 – 1,60,000 (E-2)
Environment₹50,000 – 1,60,000 (E-2)
Finance₹50,000 – 1,60,000 (E-2)
Legal₹50,000 – 1,60,000 (E-2)
Marketing & Sales₹50,000 – 1,60,000 (E-2)
Materials Management₹50,000 – 1,60,000 (E-2)
Personnel & HR₹50,000 – 1,60,000 (E-2)
Security₹50,000 – 1,60,000 (E-2)
Coal Preparation₹50,000 – 1,60,000 (E-2)

Coal India Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું?

Coal India Limited માં મેનેજમેન્ટ ટ્રેઇની પદ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા સરળ છે. અહીં આપેલા સ્ટેપ અનુસરો:

  1. Coal India ની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
  2. ઑનલાઇન અરજી ફોર્મ ભરો.
  3. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  4. ફી ચુકવો (જો લાગુ પડે).
  5. ફોર્મ સબમિટ કરો અને ફોર્મની કોપી સાચવી રાખો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

4 thoughts on “Coal India Recruitment 2025 : કોલ ઈન્ડિયામાં આવી 434 જગ્યાઓ માટે નવી ભરતી, પગાર ₹50,000”

Leave a Comment