UCO Bank LBO Recruitment 2025 : શું તમે કોલેજ પાસ છો અને એક સારી નોકરી ની શોધમાં છો? તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક નવી ભરતી વિશેની માહિતી. યુકો બેન્ક દ્વારા 250 જગ્યાઓ માટે ભરતી નું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતીમાં કોલેજ પાસે ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા 16 જાન્યુઆરીથી શરૂ થઈ ચૂકી છે અને છેલ્લે 5 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.
યુકો બેંકની આ ભરતીમાં ગુજરાતમાં સૌથી વધુ 57 જગ્યાઓ છે. આ ભરતી માટે 18 વર્ષથી ઉપરની ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતી માટેની પરીક્ષાનો સિલેબસ પણ અહીંયા આપેલો છે. જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચો અને ઓફિસિયલ નોટિફિકેશન વાંચ્યા પછી જ ફોર્મ ભરો.
UCO Bank LBO Recruitment 2025 | યુકો બેંક ભરતી 2025સંસ્થા UCO બેંક પોસ્ટનું નામ લોકલ બેંક ઓફિસર (LBO) કુલ જગ્યા 250 નોકરી સ્થળ ભારતના વિવિધ રાજ્યમાં ફોર્મ શરુ થવાની તારીખ 16 જાન્યુઆરી 2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી 2025 ફી ભરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી 2025 અરજી કરવાની રીત ઓનલાઇન પગાર ધોરણ ₹48,480 થી ₹85,920
UCO Bank LBO Recruitment 2025 જગ્યાઓપોસ્ટનું નામ જગ્યાઓ Local Bank Officer (LBO) 250
રાજ્ય મુજબ જગ્યાઓરાજ્ય ભાષા જગ્યાઓ Gujarat Gujarati 57 Maharashtra Marathi 70 Assam Assamese 30 Karnataka Kannada 35 Tripura Bengali/Kokborok 13 Sikkim Nepali/English 06 Nagaland English 05 Meghalaya English/Garo/Khasi 04 Kerala Malayalam 15 Telangana & Andhra Telugu 10 Jammu & Kashmir Kashmiri 05
UCO Bank LBO Recruitment 2025 શૈક્ષણિક લાયકાતઆ ભરતી માટે શૈક્ષણિક લાયકાત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષય સાથે સ્નાતક કરેલું હોવા જોઈએ એટલે કે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ.
ઉંમર મર્યાદાવિગત ઉંમર (01-01-2025 ની તારીખે) ન્યુનતમ ઉંમર 20 વર્ષ મહત્તમ ઉંમર 30 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફીકેટેગરી અરજી ફી SC/ST/PwBD ₹175 (GST સહીત) અન્ય કેટેગરીના ઉમેદવારો માટે ₹850 (GST સહીત)
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયાઆ ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબના સ્ટેપમાં થશે :
Online Exam Language Proficiency Test Personal Interview
UCO Bank LBO Recruitment 2025 Syllabus | અભ્યાસક્રમSubjects No. of Question Max. Marks Medium of Exam Duration Reasoning & Computer Aptitude 45 60 English & Hindi 60 minutes General/ Economy/ Banking Awareness 40 40 – 35 minutes English Language 35 40 English 40 minutes Data Analysis & Interpretation 35 60 English & Hindi 45 minutes Total 155 200 – 03 Hours
અગત્યની તારીખોઘટના તારીખ ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 16 જાન્યુઆરી 2025 ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી 2025 ફી ભરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી 2025
UCO Bank LBO Recruitment 2025 પગાર ધોરણપોસ્ટ નામ પગાર ધોરણ લોકલ બેંક ઓફિસર (LBO) મૂળ પગાર: ₹48,480 થી ₹85,920, સાથે એચઆરએ, DA, CCA અને મેડિકલ લાભો
UCO Bank LBO Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?UCO બેંક LBO ભરતી 2025 માટે અરજીઓ ઓનલાઈન જ ભરવામાં આવશે. નીચે દર્શાવેલા પગલાઓનું અનુસરણ કરીને તમે ફોર્મ ભરી શકો છો:
UCO બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ અને “Recruitment Opportunities” વિભાગ પસંદ કરો. “Apply Online” પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન ફોર્મ ભરો. તમારા અન્ય વિગતો (જેમ કે નામ, સંપર્ક વિગતો, શૈક્ષણિક લાયકાત) ભરો. ફોટોગ્રાફ, સહી, ઊજળી અંગૂઠાની છબી અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. અરજીફી ભરો. SC/ST/PwBD ઉમેદવાર માટે ₹175 અને અન્ય તમામ માટે ₹850 (GST સહીત) છે. તમારી અરજીની માહિતી તપાસો અને અરજી સબમિટ કરો. અરજી સબમિટ કર્યા પછી, ફી રસીદ અને અરજી ફોર્મની પ્રિન્ટ લઈ સાચવો. ફોર્મ ભરવાની લિંક