Delhi Police Constable Vacancy 2025 : દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ 5293 જગ્યાઓ માટે આવી ભરતી

Delhi Police Constable Vacancy 2025 : દિલ્હી પોલીસ દ્વારા 5293 કોન્સ્ટેબલ પદોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી 31 ડિસેમ્બર 2025 સુધી પુષ્ટિ કરવામાં આવી છે. ઉમેદવારોએ ફોર્મ 2 સપ્ટેમ્બર 2025 સુધી ભરવા છે, અને પરીક્ષા નવેમ્બર/ડિસેમ્બર 2025 માં લેવામાં આવશે. ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા એપ્રિલ 2026 સુધી પૂર્ણ થવાની ધારણા છે.

Delhi Police Constable Vacancy 2025 । દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025

  • દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ૫૨૯૩ ખાલી જગ્યા ૩૧/૧૨/૨૦૨૫ સુધી કન્ફર્મ 
  • ફોર્મ – ૨ સપ્ટેમ્બર ૨૦૨૫ 
  • પરીક્ષા – નવેમ્બર/ડિસેમ્બર ૨૦૨૫ 
  • ભરતી પૂર્ણ – એપ્રિલ 2026 સુધીમાં

દિલ્હી પોલીસમાં 2025 ખાલી જગ્યાઓ

  • HCM- 404
  • AWO/TPO – 441
  • Driver – 633
  • Constable- 5293
  • SI – 75
  • MTS- 1020

દિલ્હી પોલીસ MTS ખાલી જગ્યાઓ માટેની સૂચના પહેલા આવશે. ફોર્મ માર્ચ/એપ્રિલમાં જ આવી શકશે.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here (Soon)
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here (Soon)
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment