Bank Of India SO Recruitment : બેંક ઓફ ઇન્ડિયામાં આવી સ્પેશિયલ ઓફિસરની ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

Bank of India SO Recruitment : શું તમે એક સારી નોકરીની શોધમાં છો ? તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ નવી ભરતી ની માહિતી. Bank of India દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 180 જગ્યાઓ માટેની આ ભરતી સ્પેશિયલ ઓફિસરની પોસ્ટ માટેની છે. આ ભરતી માં ફોર્મ ભરવાની પ્રક્રિયા 08 માર્ચ 2024 થી શરૂ થાય છે અને 23 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે.

BOB SO ભરતીમાં પગાર ધોરણ ₹48,480 થી શરૂ થાય છે. અલગ અલગ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા પણ અલગ અલગ છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે જે ધ્યાન પર વાંચો અને જો તમે ફોર્મ ભરવા માંગતા હોવ તો ઓફિસિયલ નોટિફિકેશન પણ વાંચો.

Bank of India SO Recruitment 2024-25

સંસ્થાબેંક ઓફ ઈન્ડીયા
પોસ્ટનું નામસ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO)
કુલ જગ્યા180
નોકરી સ્થાનભારત
અરજી શરૂ કરવાની તારીખ08 માર્ચ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ23 માર્ચ 2025
ફી ભરવાની છેલ્લી તારીખ23 માર્ચ 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹48,480 – ₹1,20,940 (જગ્યા મુજબ)

Bank of India SO Recruitment જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યાઓ
સ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO)180

Bank of India SO Recruitment માટે શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામલાયકાત
સ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO)જાહેરાત વાંચો

Bank of India SO Recruitment ઉંમર મર્યાદા

જગ્યાનું નામઉંમર મર્યાદા (વર્ષમાં)
સ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO)24-34

Bank of India SO Recruitment અરજી ફી

કેટગરીઅરજી ફી (INR)
જનરલ, EWS₹850
OBC, SC, ST, PWD, મહિલા₹175

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

Bank of India SO Recruitment પસંદગી પ્રક્રિયા

બેન્ક ઓફ ઈન્ડીયા SO ભરતી 2024-25 માટેની પસંદગી પ્રક્રિયા નીચેની વિવિધ ચરણોમાં થશે :

  1. Online Test
  2. Psychometric test
  3. Group Discussion and/or Interview

અગત્યની તારીખો

ઘટનાતારીખ
ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ08 માર્ચ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ23 માર્ચ 2025
ઓનલાઇન પરીક્ષાની અનુમાનીત તારીખજાણકારી આપવામાં આવશે

Bank of India SO Recruitment નું પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ (INR)
સ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO)₹48,480 – ₹85,920 (સ્કેલ I)

Bank of India SO Recruitment માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  • સૌ પ્રથમ, ibpsonline.ibps.in વેબસાઇટની મુલાકાત લો.
  • “Careers” ટેબ પર ક્લિક કરો અને Specialist Officer Recruitment 2025 માટેની લિંક પર ક્લિક કરો.
  • જો તમે નવા યુજર છો, તો નામ, ઈમેલ આઈડી અને ફોન નંબર જેવી મૂળભૂત વિગતો આપીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • હવે લૉગ ઇન કરો અને ચોક્કસ વ્યક્તિગત, શૈક્ષણિક અને વ્યાવસાયિક વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
  • નોટીફીકેશન માં આપેલ સ્પષ્ટીકરણો અનુસાર તમારા ફોટોગ્રાફ, હસ્તાક્ષર અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
  • તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ચૂકવો
  • સફળ સબમિશન પછી, ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મ ડાઉનલોડ કરો અને સાચવો.

Bank of India SO ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment