GPCL Recruitment 2025 : ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL) દ્વારા નવી ભરતી માટે નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. વિવિધ 20 જેટલી જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 20 જાન્યુઆરીથી શરુ થશે અને છેલ્લે 5 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતીમાં 48 વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતી વિશે અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વગેરે અહીં આપેલું છે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહીં આપેલી માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન જરૂરથી વાંચો.
GPCL Recruitment 2025 | ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડમાં ભરતી
સંસ્થા
ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL)
પોસ્ટનું નામ
માઇન્સ મેનેજર, સહાયક મેનેજર, માઇન્સ સર્વેયર, માઇનીંગ સીરદાર, ઇલેક્ટ્રીશિયન, વગેરે
કુલ જગ્યા
20
નોકરી સ્થાન
ઘોઘા સુરખા લાઇનેટ માઇનીંગ પ્રોજેક્ટ, ભાવનગર
ફોર્મ શરુ થવાની તારીખ
20 જાન્યુઆરી 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
5 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ
5 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીત
ઓનલાઇન
પગાર ધોરણ
₹20,000 – ₹1,04,864 (પોસ્ટ પ્રમાણે)
GPCL Recruitment 2025 જગ્યાઓ
પોસ્ટનું નામ
કુલ જગ્યાઓ
માઇન્સ મેનેજર (1st Class)
1
સહાયક મેનેજર (1st Class)
4
માઇન્સ સર્વેયર
2
માઇનીંગ સીરદાર
4
ઇલેક્ટ્રીશિયન
4
કોલ્લિરી એન્જિનિયર (મેકેનિકલ)
1
ઇલેક્ટ્રિકલ ફોરમેન/સુપરવાઇઝર
2
મેડિકલ ઓફિસર
1
વેલફેર ઓફિસર
1
GPCL Recruitment 2025 પગાર ધોરણ
પોસ્ટનું નામ
પગાર
માઇન્સ મેનેજર (1st Class)
₹80,000 – ₹1,04,864 (પ્રારંભિક ₹80,000)
સહાયક મેનેજર (1st Class)
₹75,000 – ₹98,310 (પ્રારંભિક ₹75,000)
માઇન્સ સર્વેયર
₹50,000 – ₹65,540 (પ્રારંભિક ₹50,000)
માઇનીંગ સીરદાર
₹20,000 – ₹26,216 (પ્રારંભિક ₹20,000)
ઇલેક્ટ્રીશિયન
₹20,000 (પ્રારંભિક)
કોલ્લિરી એન્જિનિયર (મેકેનિકલ)
₹40,000 – ₹52,432 (પ્રારંભિક ₹40,000)
ઇલેક્ટ્રિકલ ફોરમેન/સુપરવાઇઝર
₹30,000 – ₹39,324 (પ્રારંભિક ₹30,000)
મેડિકલ ઓફિસર
₹80,000 – ₹1,04,864 (પ્રારંભિક ₹80,000)
વેલફેર ઓફિસર
₹80,000 – ₹1,04,864 (પ્રારંભિક ₹80,000)
GPCL Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ
લાયકાત
અનુભવ
Mines Manager (1st Class)
1st Class Coal Mines Manager’s Competency Certificate, Degree/Diploma in Mining Engineering
2 years in Opencast Coal/Lignite mining project
Assistant Manager (1st Class)
1st Class Coal Mines Manager’s Competency Certificate, Degree/Diploma in Mining Engineering
1 year in Opencast Coal/Lignite mining project
Assistant Manager (2nd Class)
2nd Class Coal Mines Manager’s Competency Certificate, Degree/Diploma in Mining Engineering
1 year in Opencast Coal/Lignite mining project
Mines Surveyor
Coal Mine Surveyor’s Competency Certificate
2 years in Opencast Coal/Lignite mining project
Mining Sirdar
Overman or Mining Sirdar Competency Certificate
–
Electrician
ITI Certificate in Wireman/Electrician
1 year
Colliery Engineer (Mechanical)
Degree in Mechanical Engineering
1 year in mechanized Opencast mining project
Electrical Foreman/Supervisor
Degree/Diploma in Electrical Engineering, Electrical Supervisor (Mines) Certificate
–
Medical Officer
MBBS from recognized institute
–
Welfare Officer
Master’s in Social Work/Labour Welfare
3 years in Human Resources/Industrial Relations
GPCL Recruitment 2025 ઉંમર મર્યાદા
જગ્યાનું નામ
ઉંમર
Mines Manager (1st Class)
General/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Assistant Manager (1st Class)
General/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Assistant Manager (2nd Class)
General/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Mines Surveyor
General/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Mining Sirdar
General/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Electrician
Not more than 35 years
Colliery Engineer (Mechanical)
General/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Electrical Foreman/Supervisor
General/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Medical Officer
General/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Welfare Officer
General/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
GPCL Recruitment 2025 અરજી ફી
કેટેગરી
ફી
જનરલ/EWS ઉમેદવાર
₹590
SC/ST/OBC ઉમેદવાર
₹236
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
GPCL Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
GPCL ભરતી 2025 માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:
Computer-Based Test (CBT)
Interview
અગત્યની તારીખો
વિગત
તારીખ
ફોર્મ શરુ થવાની તારીખ
20 જાન્યુઆરી 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
5 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ
5 ફેબ્રુઆરી 2025
ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ?
GPCL ભરતી 2025 માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા માટે નીચે આપેલા પગલાં અનુસરો:
GPCLની ઓફિસિયલ વેબસાઈટ www.gpcl.gujarat.gov.in પર જાઓ.
તમારી વિગતો સાથે પોર્ટલ પર રજીસ્ટર કરો.
તમે જે પોસ્ટ માટે અરજી કરવું છે તે પસંદ કરો અને ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે શૈક્ષણિક પ્રમાણપત્ર, અનુભવ પ્રમાણપત્ર અને કેટેગરી સર્ટિફિકેટ (SC/ST/OBC માટે) અપલોડ કરો.
ખાસ નોંધ : પસંદ કરાયેલા ઉમેદવારોને શરૂઆતમાં ૧૧ મહિના માટે નિયુક્ત કરવામાં આવશે, ત્યારબાદ કામગીરીના આધારે પસંદગી થશે. આ એક 5 વર્ષના કરાર આધારિત ભરતી છે. જેથી ફોર્મ ભરતા પહેલા બધી વિગતો ઓફિસિયલ નોટીફીકેશનમાં વાંચી લેવી.