ICSIL Recruitment 2025 : શું તમે 10 પાસ છો ? તો તમારા માટે એક નવી ભરતી ની જાહેરાત આવી છે ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો માટે ICSIL (ઈન્ટેલિજન્ટ કમ્યુનિકેશન સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિટેડ) માં ડ્રાઇવરની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં ફોર્મ ભરવાની પ્રક્રિયા 19 તારીખથી શરૂ થશે અને છેલ્લે 29 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતીમાં 18 થી 50 વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.
આ ભરતી વિશેની અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગી પ્રક્રિયા વગેરે અહીં આપેલું છે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવું તો આ માહિતી અને ઓફિસિયલ નોટિફિકેશન વાંચીને ફોર્મ ભરો.
ICSIL Recruitment 2025
સંસ્થા | ઈન્ટેલિજન્ટ કમ્યુનિકેશન સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિટેડ (ICSIL) |
પોસ્ટનું નામ | ડ્રાઈવર |
કુલ જગ્યા | 27 |
નોકરી સ્થળ | દિલ્હી/NCR |
ફોર્મ શરુ થવાની તારીખ | 19 જાન્યુઆરી 2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 29 જાન્યુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 29 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹21,917 (પ્રતિ મહિનો) |
જગ્યાઓ
પોસ્ટનું નામ | જગ્યાઓની સંખ્યા |
---|---|
ડ્રાઈવર | 27 |
ICSIL Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ૧૦મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. વધુમાં, માન્ય LMV લાઇસન્સ (હળવા મોટર વાહન) ફરજિયાત છે.
કાર્ય અનુભવ: તમારી પાસે ઓછામાં ઓછો ૩ વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ હોવો જોઈએ. જો તમે સરકારી વિભાગમાં કામ કર્યું હોય, તો તે એક વધારાનો ફાયદો હશે.
ઉંમર મર્યાદા
વિગત | ઉંમર |
---|---|
ન્યુનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 50 વર્ષ (જાહેરાતની છેલ્લી તારીખ સુધી) |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
બધા જ ઉમેદવરો માટે અરજી ફી | ₹590 |
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
ICSIL Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
આઈસીએસઆઈએલ ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે:
- ડોક્યુમેન્ટ વેરીફીકેશન
- શોર્ટલિસ્ટિંગ
- અંતિમ પસંદગી
અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
અરજી શરુ થવાની તારીખ | 19 જાન્યુઆરી 2025 |
અરજી ભરવાની છેલ્લી તારીખ | 29 જાન્યુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 29 જાન્યુઆરી 2025 |
ICSIL Recruitment 2025 પગાર ધોરણ
માસિક પગાર | ₹21,917 (EPF અને ESI નિયમો મુજબ) |
ICSIL Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
આઈસીએસઆઈએલ ભરતી 2025 માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. તમારે નીચે આપેલા પગલાંનો અનુસરો:
- તમારા બ્રાઉઝરમાં www.icsil.in એડ્રેસ ટાઇપ કરીને, આઈસીએસઆઈએલની વેબસાઈટ પર જાઓ.
- ફોર્મ ભરવા પહેલા તમારે વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન માટે ₹590 ની એક વખતની નોન-રિફંડેબલ ફી ભરીને રજિસ્ટર કરો.
- રજીસ્ટ્રેશન પછી, તમારે તમારા એકાઉન્ટમાં લોગિન કરવું પડશે. લોગિન કર્યા બાદ, ફોર્મ ભરવાનું શરૂ કરો.
- ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો સચોટ રીતે દાખલ કરો. કોઈ પણ ખોટી માહિતી આપશો તો તમારી અરજી અમાન્ય થઈ શકે છે.
- ફોર્મ પૂર્ણ કરી ફોર્મ સબમિટ કરો. ખાતરી કરો કે તમે બધા ટેક્સ્ટ ફિલ્ડ્સ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ ભર્યા છે.
- ફોર્મ સબમિટ થયા પછી, એક કોપી પ્રિન્ટ કરી રાખો. આ તમારી સંદર્ભ માટે ઉપયોગી થઈ શકે છે.
કૃપા કરીને યાદ રાખો કે અરજીઓ માત્ર ઑનલાઇન સબમિટ કરવામાં આવે છે. 29 જાન્યુઆરી 2025, 12:00 PM પહેલાં તમારું ફોર્મ સબમિટ કરવું અનિવાર્ય છે.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : આ એક કરાર આધારિત ભરતી છે, આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા એકવાર ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવું.