GPCL Recruitment 2025 : ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડમાં આવી નવી ભરતી, પગાર ₹80,000 સુધી

GPCL Recruitment 2025 : ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL) દ્વારા નવી ભરતી માટે નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. વિવિધ 20 જેટલી જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 20 જાન્યુઆરીથી શરુ થશે અને છેલ્લે 5 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

આ ભરતીમાં 48 વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતી વિશે અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વગેરે અહીં આપેલું છે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહીં આપેલી માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન જરૂરથી વાંચો.

GPCL Recruitment 2025 | ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડમાં ભરતી

સંસ્થાગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL)
પોસ્ટનું નામમાઇન્સ મેનેજર, સહાયક મેનેજર, માઇન્સ સર્વેયર, માઇનીંગ સીરદાર, ઇલેક્ટ્રીશિયન, વગેરે
કુલ જગ્યા20
નોકરી સ્થાનઘોઘા સુરખા લાઇનેટ માઇનીંગ પ્રોજેક્ટ, ભાવનગર
ફોર્મ શરુ થવાની તારીખ20 જાન્યુઆરી 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ5 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ5 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹20,000 – ₹1,04,864 (પોસ્ટ પ્રમાણે)

GPCL Recruitment 2025 જગ્યાઓ

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
માઇન્સ મેનેજર (1st Class)1
સહાયક મેનેજર (1st Class)4
માઇન્સ સર્વેયર2
માઇનીંગ સીરદાર4
ઇલેક્ટ્રીશિયન4
કોલ્લિરી એન્જિનિયર (મેકેનિકલ)1
ઇલેક્ટ્રિકલ ફોરમેન/સુપરવાઇઝર2
મેડિકલ ઓફિસર1
વેલફેર ઓફિસર1

GPCL Recruitment 2025 પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
માઇન્સ મેનેજર (1st Class)₹80,000 – ₹1,04,864 (પ્રારંભિક ₹80,000)
સહાયક મેનેજર (1st Class)₹75,000 – ₹98,310 (પ્રારંભિક ₹75,000)
માઇન્સ સર્વેયર₹50,000 – ₹65,540 (પ્રારંભિક ₹50,000)
માઇનીંગ સીરદાર₹20,000 – ₹26,216 (પ્રારંભિક ₹20,000)
ઇલેક્ટ્રીશિયન₹20,000 (પ્રારંભિક)
કોલ્લિરી એન્જિનિયર (મેકેનિકલ)₹40,000 – ₹52,432 (પ્રારંભિક ₹40,000)
ઇલેક્ટ્રિકલ ફોરમેન/સુપરવાઇઝર₹30,000 – ₹39,324 (પ્રારંભિક ₹30,000)
મેડિકલ ઓફિસર₹80,000 – ₹1,04,864 (પ્રારંભિક ₹80,000)
વેલફેર ઓફિસર₹80,000 – ₹1,04,864 (પ્રારંભિક ₹80,000)

GPCL Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામલાયકાતઅનુભવ
Mines Manager (1st Class)1st Class Coal Mines Manager’s Competency Certificate, Degree/Diploma in Mining Engineering2 years in Opencast Coal/Lignite mining project
Assistant Manager (1st Class)1st Class Coal Mines Manager’s Competency Certificate, Degree/Diploma in Mining Engineering1 year in Opencast Coal/Lignite mining project
Assistant Manager (2nd Class)2nd Class Coal Mines Manager’s Competency Certificate, Degree/Diploma in Mining Engineering1 year in Opencast Coal/Lignite mining project
Mines SurveyorCoal Mine Surveyor’s Competency Certificate2 years in Opencast Coal/Lignite mining project
Mining SirdarOverman or Mining Sirdar Competency Certificate
ElectricianITI Certificate in Wireman/Electrician1 year
Colliery Engineer (Mechanical)Degree in Mechanical Engineering1 year in mechanized Opencast mining project
Electrical Foreman/SupervisorDegree/Diploma in Electrical Engineering, Electrical Supervisor (Mines) Certificate
Medical OfficerMBBS from recognized institute
Welfare OfficerMaster’s in Social Work/Labour Welfare3 years in Human Resources/Industrial Relations

GPCL Recruitment 2025 ઉંમર મર્યાદા

જગ્યાનું નામઉંમર
Mines Manager (1st Class)General/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Assistant Manager (1st Class)General/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Assistant Manager (2nd Class)General/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Mines SurveyorGeneral/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Mining SirdarGeneral/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
ElectricianNot more than 35 years
Colliery Engineer (Mechanical)General/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Electrical Foreman/SupervisorGeneral/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Medical OfficerGeneral/EWS: 48, OBC: 51, SC/ST: 53 years
Welfare OfficerGeneral/EWS: 48, OBC: 51, SC/ST: 53 years

GPCL Recruitment 2025 અરજી ફી

કેટેગરીફી
જનરલ/EWS ઉમેદવાર₹590
SC/ST/OBC ઉમેદવાર₹236

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

GPCL Recruitment 2025 પસંદગી પ્રક્રિયા

GPCL ભરતી 2025 માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

  1. Computer-Based Test (CBT)
  2. Interview

અગત્યની તારીખો

વિગતતારીખ
ફોર્મ શરુ થવાની તારીખ20 જાન્યુઆરી 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ5 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ5 ફેબ્રુઆરી 2025

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ?

GPCL ભરતી 2025 માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા માટે નીચે આપેલા પગલાં અનુસરો:

  1. GPCLની ઓફિસિયલ વેબસાઈટ www.gpcl.gujarat.gov.in પર જાઓ.
  2. તમારી વિગતો સાથે પોર્ટલ પર રજીસ્ટર કરો.
  3. તમે જે પોસ્ટ માટે અરજી કરવું છે તે પસંદ કરો અને ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  4. જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે શૈક્ષણિક પ્રમાણપત્ર, અનુભવ પ્રમાણપત્ર અને કેટેગરી સર્ટિફિકેટ (SC/ST/OBC માટે) અપલોડ કરો.
  5. ફોર્મ ભરીને ફી ચૂકવીને, છેલ્લી તારીખ પહેલાં અરજી ફોર્મ સબમિટ કરો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

ખાસ નોંધ : પસંદ કરાયેલા ઉમેદવારોને શરૂઆતમાં ૧૧ મહિના માટે નિયુક્ત કરવામાં આવશે, ત્યારબાદ કામગીરીના આધારે પસંદગી થશે. આ એક 5 વર્ષના કરાર આધારિત ભરતી છે. જેથી ફોર્મ ભરતા પહેલા બધી વિગતો ઓફિસિયલ નોટીફીકેશનમાં વાંચી લેવી.

Leave a Comment