GPSSB Recruitment 2025 : શું તમે સરકારી નોકરીની શોધમાં છો? તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા વર્ક આસિસ્ટન્ટ (ક્લાસ-3) ની 994 જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.
આ ભરતીમાં 17 મે 2025થી ફોર્મ ભરવાના શરૂ થશે અને 10 જૂન 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતીમાં 33 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી અહીં આપેલી છે, ફોર્મ ભરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું.
GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા વર્ક આસિસ્ટન્ટ ભરતી ફોર્મ તારીખ લંબાવવા બાબતેAdvt No. 17/2025-26 Work Assistant વર્ક આસિસ્ટન્ટ , વર્ગ-૩ અંગેની ઉમેદવારો માટે અગત્યની સુચના વર્ક આસિસ્ટન્ટ , વર્ગ-૩ અંગેની ઉમેદવારો માટે અગત્યની સુચના
GPSSB Recruitment 2025સંસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) પોસ્ટનું નામ વર્ક આસિસ્ટન્ટ (ક્લાસ-3) કુલ જગ્યા 994 નોકરી સ્થાન ગુજરાતના વિવિધ જિલ્લાઓ અરજી શરૂ થવાની તારીખ 17 મે 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 07/07/2025 ફી ભરવાની છેલ્લી તારીખ 08/07/2025 લેટ ફી ભરવાની તારીખ 08-10/07/2025 અરજી કરવાની રીત ઓનલાઇન પગાર ધોરણ ₹26,000 (પ્રથમ 5 વર્ષ), ₹25,500 – ₹81,100 (લેવલ-4)
જગ્યાઓજિલ્લો જગ્યાઓની સંખ્યા અમદાવાદ 39 અમરેલી 39 આણંદ 19 અરવલ્લી 34 બનાસકાંઠા 129 ભરૂચ 30 ભાવનગર 54 બોટાદ 8 છોટા ઉદેપુર 11 દાહોદ 24 દેવભૂમિ દ્વારકા 6 ડાંગ 19 ગાંધીનગર 6 ગીર સોમનાથ 8 જામનગર 14 જૂનાગઢ 14 ખેડા 25 મહીસાગર 16 મહેસાણા 45 મોરબી 4 નર્મદા 38 નવસારી 37 પંચમહાલ 61 પાટણ 61 પોરબંદર 6 રાજકોટ 40 સાબરકાંઠા 53 સુરત 36 સુરેન્દ્રનગર 52 તાપી 18 વડોદરા 42 વલસાડ 62
GPSSB Recruitment 2025 શૈક્ષણિક લાયકાતજગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત વર્ક આસિસ્ટન્ટ (ક્લાસ-3) માન્ય યુનિવર્સિટી અથવા ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા. નોંધ: સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી ધરાવનાર ઉમેદવાર પાત્ર નથી. ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ, 1967 મુજબ બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન. ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાઓમાં નિપુણતા.
ઉંમર મર્યાદાવિગત ઉંમર (10 જૂન 2025 ના રોજ) ન્યુનતમ ઉંમર 18 વર્ષ મહત્તમ ઉંમર 33 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
GPSSB Recruitment 2025 અરજી ફીકેટેગરી અરજી ફી General ₹100 + બેંક ચાર્જ (SBI ePay દ્વારા) SC/ST/SEBC/EWS/PwD/ભૂતપૂર્વ સૈનિક કોઈ ફી નથી લેટ ફી (જનરલ) ₹500 (રોકડ, 11-13 જૂન 2025)
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયાGPSSB Recruitment 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબના સ્ટેપમાં થશે:
OMR આધારિત ઑબ્જેક્ટિવ પરીક્ષા Document Verification Medical Examination પરીક્ષા પેટર્નવિષય ગુણ માધ્યમ જનરલ એવેરનેસ અને જ્ઞાન 35 ગુજરાતી ગુજરાતી ગ્રામર 20 ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર 20 ઇંગ્લિશ ગણિત, રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન 25 ગુજરાતી જોબ સંબંધિત ટેકનિકલ જ્ઞાન 100 ગુજરાતી
પરીક્ષા 3 કલાકની હશે અને OMR આધારિત ઑબ્જેક્ટિવ પ્રકારની હશે. નેગેટિવ માર્કિંગ: ખોટો જવાબ, અનએટેમ્પ્ટેડ પ્રશ્ન, અથવા બહુવિધ જવાબ માટે -0.33 ગુણ.
અગત્યની તારીખોવિગત તારીખ અરજી શરૂ થવાની તારીખ 17 મે 2025 (10:00 AM) અરજી કરવાની છેલ્લી તારીખ 10 જૂન 2025 (6:00 PM) ફી ભરવાની છેલ્લી તારીખ 10 જૂન 2025 (6:00 PM) લેટ ફી ભરવાની તારીખ 11 જૂન 2025 – 13 જૂન 2025
GPSSB Recruitment 2025 પગાર ધોરણગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) ના વર્ક આસિસ્ટન્ટ (ક્લાસ-3) પદો માટેની પગાર ધોરણ નીચે મુજબ છે:
પોસ્ટનું નામ Pay Scale (₹) વર્ક આસિસ્ટન્ટ (ક્લાસ-3) ₹26,000 (પ્રથમ 5 વર્ષ), ₹25,500 – 81,100 (લેવલ-4)
GPSSB Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું?ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં વર્ક આસિસ્ટન્ટ (ક્લાસ-3) પદ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા સરળ છે. અહીં આપેલા સ્ટેપ અનુસરો:
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જાઓ. Current Advertisement → View All પર ક્લિક કરો. જાહેરાત નંબર 17/2025-26 – વર્ક આસિસ્ટન્ટની બાજુમાં “Apply” પર ક્લિક કરો. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. ફી ચુકવો (જો લાગુ પડે). ફોર્મ સબમિટ કરો અને ફોર્મની કોપી સાચવી રાખો. ફોર્મ ભરવાની લિંક