GSSSB Revenue Talati Recruitment 2025 : કોલેજ પાસ ઉમેદવારો માટે આવી દમદાર ભરતી, પગાર 26,000 સુધી

GSSSB Revenue Talati Recruitment 2025 : શું તમે સરકારી નોકરીની શોધમાં છો? તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તલાટી (ક્લાસ-3) ની 2389 જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.

આ ભરતીમાં 26 મે 2025થી ફોર્મ ભરવાના શરૂ થશે અને 12 જૂન 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતીમાં 20 થી 35 વર્ષની ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી અહીં આપેલી છે, ફોર્મ ભરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું.

જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી , વર્ગ-૩, સીધી ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કેટેગરીવાઈઝ અનામતની ટકાવારી નિયત કરવા બાબત.

GSSSB Revenue Talati Recruitment 2025

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામરેવન્યુ તલાટી (ક્લાસ-3)
જાહેરાત ક્રમાંક301/202526
કુલ જગ્યા2389
નોકરી સ્થાનગુજરાતના વિવિધ જિલ્લાઓ
અરજી શરૂ થવાની તારીખ26 મે 2025 (2:00 PM)
અરજી કરવાની છેલ્લી તારીખ12 જૂન 2025 (11:59 PM)
ફી ભરવાની છેલ્લી તારીખ13 જૂન 2025 (11:59 PM)
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹26,000 (પ્રથમ 5 વર્ષ, ફિક્સ)

GSSSB Revenue Talati Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
તલાટી (ક્લાસ-3)માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી (કોલેજ પાસ). ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ, 1967 મુજબ બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન. ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાઓમાં નિપુણતા.

ઉંમર મર્યાદા

વિગતઉંમર (10 જૂન 2025 ના રોજ)
ન્યુનતમ ઉંમર20 વર્ષ
મહત્તમ ઉંમર35 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

GSSSB Revenue Talati Recruitment 2025 અરજી ફી

કેટેગરીઅરજી ફી
General₹500
SC/ST/SEBC/EWS/PwD/ભૂતપૂર્વ સૈનિક₹400

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. કોઈપણ સંજોગોમાં ફી રિફંડની નીતિ અંગે ઓફિશિયલ નોટિફિકેશન તપાસો. અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

GSSSB Talati Recruitment 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબના સ્ટેપમાં થશે:

  1. પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા
  2. Document Verification
  3. Medical Examination

જરૂરી ડૉક્યુમેન્ટ

  1. ફોટો (પાસપોર્ટ સાઇઝ, વાઇટ બેકગ્રાઉન્ડ, અરજીની છેલ્લી તારીખથી 1 વર્ષથી જૂનો ન હોવો જોઈએ)
  2. સહી
  3. આધારકાર્ડ
  4. જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  5. નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
  6. EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)
  7. ગ્રેજ્યુએટની માર્કશીટ
  8. મોબાઈલ નંબર
  9. ઈમેઈલ ID
  10. હાલ સરકારી નોકરીમાં જોડાયેલા હોય તો જોઈનિંગની તારીખ
  11. OJAS વેબસાઇટ પર રજીસ્ટ્રેશન નંબર (જો રજીસ્ટ્રેશન કરેલું હોય)

અગત્યની તારીખો

વિગતતારીખ
અરજી શરૂ થવાની તારીખ26 મે 2025 (2:00 PM)
અરજી કરવાની છેલ્લી તારીખ12 જૂન 2025 (11:59 PM)
ફી ભરવાની છેલ્લી તારીખ13 જૂન 2025 (11:59 PM)

GSSSB Revenue Talati Recruitment 2025 પગાર ધોરણ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના તલાટી (ક્લાસ-3) પદો માટેની પગાર ધોરણ નીચે મુજબ છે:

પોસ્ટનું નામPay Scale (₹)
તલાટી (ક્લાસ-3)₹26,000 (પ્રથમ 5 વર્ષ, ફિક્સ)

GSSSB Revenue Talati Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં તલાટી (ક્લાસ-3) પદ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા સરળ છે. અહીં આપેલા સ્ટેપ અનુસરો:

  1. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જાઓ.
  2. Current Advertisement → View All પર ક્લિક કરો.
  3. જાહેરાત નંબર 301/202526 – તલાટીની બાજુમાં “Apply” પર ક્લિક કરો.
  4. ફોર્મ OTR (One Time Registration) અથવા ડાયરેક્ટ પદ્ધતિથી ભરો.
  5. ફોટો (વાઇટ બેકગ્રાઉન્ડ, છેલ્લી તારીખથી 1 વર્ષથી જૂનો ન હોવો જોઈએ) અને સહી અપલોડ કરો.
  6. ફી ચુકવો (જો લાગુ પડે).
  7. ફોર્મ સબમિટ કરો અને ફોર્મની કોપી સાચવી રાખો.

આ પણ વાંચો : રેવન્યુ તલાટી ભરતી નો વિગત વાર સિલેબસ જાણવા અહીં ક્લિક કરો

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
GSSSB ઓફિશિયલ વેબસાઇટ:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment