GSSSB Searcher (Finger Print) Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ગૃહ વિભાગ હસ્તકના નિયામકશ્રી, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગાંધીનગર હેઠળ સર્ચર (ફિંગર પ્રિન્ટ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની પોસ્ટ માટે છે. કુલ ૦૪ જગ્યાઓ પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
જે ઉમેદવારો સરકારી વિભાગમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટનું નામ, કુલ જગ્યાઓ, અરજી પ્રક્રિયા અને મહત્વની તારીખો અહીં આપેલી છે. તો અરજી કરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
GSSSB સર્ચર (ફિંગર પ્રિન્ટ વિભાગ) ભરતી ૨૦૨૫
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
વિભાગ | ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી (ગૃહ વિભાગ) |
જાહેરાત ક્રમાંક | ૩૬૦/૨૦૨૫૨૬ |
પોસ્ટનું નામ | સર્ચર (ફિંગર પ્રિન્ટ વિભાગ), વર્ગ-૩ |
કુલ જગ્યા | ૦૪ |
અરજી કરવાની રીત | ઓનલાઇન (OJAS વેબસાઇટ મારફત) |
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ (બપોરે ૧૪:૦૦ કલાક) |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫ (રાત્રે ૨૩:૫૯ કલાક) |
શૈક્ષણિક લાયકાત
આ પોસ્ટ માટેની ચોક્કસ શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયમો અંગેની વિગતવાર માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવેલી છે, જે ઉમેદવારોએ અરજી કરતા પહેલા ધ્યાનપૂર્વક વાંચી લેવી.
અરજી કઈ રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારોએ OJAS ની અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈને જાહેરાત ક્રમાંક ૩૬૦/૨૦૨૫૨૬ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અગત્યની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ઓનલાઇન અરજી લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |