Indian Navy Group C Recruitment 2025 : ભારતીય નેવીમાં નવી ભરતીની જાહેરાત કરવમાં આવી છે. બહાર પાડવામાં આવેલ નોટીફીકેશન મુજબ આ ભરતી 327 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે. ભારતીય નેવીની આ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા 27 માર્ચ 2025 થી શરુ થશે અને છેલ્લે 26 એપ્રિલ 2025 સુધી ફોર્મ ભરી શકશે.
Indian Navy Group C Recruitment 2025
સંસ્થા
ભારતીય નૌકાદળ
પોસ્ટનું નામ
સિરંગ ઓફ લાસકાર્સ, લાસકાર, ફાયરમેન (બોટ ક્રૂ), ટોપસ
કુલ જગ્યા
327
નોકરી સ્થળ
ભારતભર
ફોર્મ શરુ થવાની તારીખ
27 માર્ચ 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
26 એપ્રિલ 2025
ફી ભરવાની છેલ્લી તારીખ
26 એપ્રિલ 2025
અરજી કરવાની રીત
ઓનલાઇન
પગાર ધોરણ
₹18,000 – ₹63,200 (7th CPC)
Indian Navy Group C Recruitment 2025 જગ્યાઓ
પોસ્ટનું નામ
કુલ જગ્યા
સિરીંગ ઓફ લાસકાર્સ
57
લાસકાર
192
ફાયરમેન (બોટ ક્રૂ)
73
ટોપસ
5
Indian Navy Group C Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
સિરીંગ ઓફ લાસકાર્સ: માન્ય બોર્ડમાંથી 10મું પાસ, સિરંગ સર્ટિફિકેટ (Inland Vessels Act 1917/2021 અથવા Merchant Shipping Act 1958 હેઠળ), અને દ્રોહણમાં 2 વર્ષનો અનુભવ.
લાસકાર: માન્ય બોર્ડમાંથી 10મું પાસ અને તરવાનું જ્ઞાન.