IOCL Recruitment 2025 : ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ ની નવી ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ અલગ-અલગ 200 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 17 જાન્યુઆરી થી શરૂ થશે અને છેલ્લે 16 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
એપ્રેન્ટીસ ની આ ભરતીમાં 18 થી 24 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતી વિશે માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને ફોર્મ કઈ રીતે ભરવું તે અહીં આપેલ છે. આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઓફિસિયલ નોટિફિકેશન એકવાર ચેક કરી લેવું.
IOCL Recruitment 2025 | IOCL ભરતી 2025
સંસ્થા | ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) |
પોસ્ટનું નામ | ટ્રેડ એપ્રેન્ટિસ, ટેકનીશિયન એપ્રેન્ટિસ, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ |
કુલ જગ્યા | 200 |
નોકરી સ્થળ | ભારતમાં |
ફોર્મ શરુ થવાની તારીખ | 17 જાન્યુઆરી 2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 ફેબ્રુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 16 ફેબ્રુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓનલાઇન (NAPSNATS પોર્ટલ દ્વારા) |
પગાર ધોરણ | IOCL નિયમો અનુસાર |
જગ્યાઓ
પોસ્ટનું નામ | જગ્યા |
---|---|
ટ્રેડ એપ્રેન્ટિસ | 55 |
ટેકનીશિયન એપ્રેન્ટિસ | 25 |
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ | 120 |
IOCL Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
પોસ્ટ નામ | શૈક્ષણિક લાયકાત |
---|---|
ટ્રેડ એપ્રેન્ટિસ | ધોરણ 10 પાસ, સંબંધિત ટ્રેડમાં ITI પાસ |
ટેકનીશિયન એપ્રેન્ટિસ | સંબંધિત એન્જીનીયરિંગમાં ડિપ્લોમા |
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ | કોઈપણ શાખામાં ડિગ્રી |
IOCL Recruitment 2025 ઉંમર મર્યાદા
વિગત | ઉંમર |
---|---|
ન્યુનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 24 વર્ષ (31 જાન્યુઆરી 2025 ના રોજ) |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
કેટેગરી | અરજી ફી |
---|---|
General / OBC / EWS | ₹100 |
SC / ST / PwD / Ex-Servicemen | ફી મુક્ત |
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
IOCL Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
- Shortlisted candidates
- document verification
- medical fitness tests
અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
એડવર્ટાઈઝમેન્ટ પ્રકાશિત કરવાની તારીખ | 16 જાન્યુઆરી 2025 |
અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 17 જાન્યુઆરી 2025 |
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 ફેબ્રુઆરી 2025, 11:55 PM |
ડોક્યુમેન્ટ વેરીફીકેશન તારીખ | અરજીની અંતિમ તારીખ પછી જાહેર કરવામાં આવશે |
અંતિમ પરિણામ જાહેર કરવાની તારીખ | આગામી સમયમાં જાહેર કરવામાં આવશે |
IOCL Recruitment 2025 Stipend
એપ્રેન્ટિસને દર મહિને ચૂકવવાપાત્ર સ્ટાઈપેન્ડ એપ્રેન્ટિસ એક્ટ, 1961/1973, એપ્રેન્ટિસ રૂલ્સ 1992/2019 હેઠળ સમયાંતરે સુધારેલા મુજબનો રહેશે.
સ્નાતક અને ટેકનિશિયન એપ્રેન્ટિસ માટે, સ્ટાઈપેન્ડ બે ભાગમાં ચૂકવવામાં આવશે, 50% (નિયત કરેલ સ્ટાઈપેન્ડના) બોર્ડ ઓફ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ (BOAT) દ્વારા અને બાકીના 50% ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા. તે આવશ્યક છે કે ઉમેદવારો પાસે આધાર સીડેડ બેંક ખાતું હોય જે BOAT તરફથી સરકારના હિસ્સાના સ્ટાઈપેન્ડ મેળવવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માટે સક્ષમ હોય.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તરફથી ટ્રેડ એપ્રેન્ટિસ સંપૂર્ણ સ્ટાઇપેન્ડ મેળવશે.
IOCL Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
IOCL એપ્રેન્ટિસ ભરતી માટે ફોર્મ ભરવા માટે નીચે આપેલા પગલાં અનુસરો:
- સૌથી પહેલા, NAPSNATS પોર્ટલ પર જાઓ.
- પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે તમારી વિગત અને માન્ય ઇમેલ ID, મોબાઇલ નંબર દાખલ કરો.
- પછી, તમે જે પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો, તે પસંદ કરો અને તમારે જરૂરી તમામ માહિતી ભરીને ફોર્મ ભરો.
- તમારા શૈક્ષણિક ડોક્યુમેન્ટ, ફોટો અને સહીની નકલને સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરો.
- જો તમે General / OBC / EWS કેટેગરીમાં છો, તો અરજીઓ માટે નિયત કરેલી ફી ₹100 ભરો. SC / ST / PwD / Ex-Servicemen માટે ફી મુક્ત છે.
- તમામ વિગતો અને ડોક્યુમેન્ટ સાચા અને સંપૂર્ણ છે તે ખાતરી કર્યા પછી, અરજી ફોર્મ સબમિટ કરો.
- જે અરજીઓ સફળ રીતે સબમિટ કરવામાં આવશે, તે લોકોને એડમિટ કાર્ડ અને અંતિમ પરિણામ માટે અને અન્ય જરૂરી માહિતી માટે પોર્ટલ વિઝીટ કરતા રહેવું.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ટ્રેડ એપ્રેન્ટિસ માટે ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
ટેકનિશિયન એપ્રેન્ટિસ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |