IPA Recruitment 2024 : આવી ₹50,000 ના પગારવાળી ભરતી, કોલેજ પાસ ભરી શકશે ફોર્મ

IPA Recruitment 2024 :નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે એક નવી ભરતી આવી છે. ઇન્ડિયન પોર્ટ એસોસિએશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી ની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે શરૂઆતથી જ ₹50,000 નો પગાર છે.

આ ભરતી માટે ફોર્મ ભરવાના 10 જાન્યુઆરી 2025 થી શરૂ થશે અને છેલ્લે 31 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા વગેરે અહીં આપેલી છે.

IPA Recruitment 2024

સંસ્થાઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશન (IPA)
પોસ્ટનું નામઅસિસ્ટન્ટ સેક્રેટરી, અસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર, અસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર
કુલ જગ્યા16
નોકરી સ્થાનભારતના વિવિધ મુખ્ય બંદરો
અરજી શરૂ થવાની તારીખ10 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹50,000 – ₹1,60,000

જગ્યાઓ

Major PortDesignationVacancies
Cochin Port AuthorityAssistant Secretary Gr-I (Class-I)01
Deendayal Port Authority01
Chennai Port Authority01
New Mangalore Port Authority01
VO Chidambaranar Port Authority01
Cochin Port AuthorityAssistant Traffic Manager Gr-I (Class-I)02
Deendayal Port Authority01
Paradip Port Authority01
Chennai Port Authority01
Mumbai Port Authority04
Visakhapatnam Port Authority01
Chennai Port AuthorityAssistant Personnel Officer Gr-I (Class-I)01

IPA Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત

પદનું નામશૈક્ષણિક લાયકાત
અસિસ્ટન્ટ સેક્રેટરી ગ્રેડ-Iકોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી ડિગ્રી
અસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ગ્રેડ-Iકોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી ડિગ્રી
અસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર ગ્રેડ-Iકોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી ડિગ્રી

IPA Recruitment 2024 ઉંમર મર્યાદા

પદનું નામઓછામાં ઓછી ઉંમરમહત્તમ ઉંમર
અસિસ્ટન્ટ સેક્રેટરી ગ્રેડ-I21 વર્ષ30 વર્ષ
અસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ગ્રેડ-I21 વર્ષ30 વર્ષ
અસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર ગ્રેડ-I21 વર્ષ30 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

કેટેગરીફી
જનરલ ઉમેદવાર₹400/-
OBC & EWS ઉમેદવાર₹300/-
SC/ST & મહિલાઓ₹200/-
Ex-servicemen & PwBDકોઈ ફી નહીં

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

  • ઓનલાઇન પરિક્ષા (કમ્પ્યુટર આધારિત પરીક્ષા)
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન
  • ઈન્ટરવ્યૂ

અગત્યની તારીખો

પ્રકારતારીખ
અરજી શરૂ થવાની તારીખ10 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2025

IPA Recruitment 2024 પગાર ધોરણ

પદનું નામપગાર ધોરણ
અસિસ્ટન્ટ સેક્રેટરી ગ્રેડ-I₹50,000 – ₹1,60,000/-
અસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ગ્રેડ-I₹50,000 – ₹1,60,000/-
અસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર ગ્રેડ-I₹50,000 – ₹1,60,000/-

IPA Recruitment 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. ભારતીય પોર્ટ્સ એસોસિએશન (IPA) ની સત્તાવાર વેબસાઇટ www.ipa.nic.in પર જાઓ.
  2. હોમપેજ પર, “Career” વિકલ્પ પર ક્લિક કરો.
  3. ત્યારબાદ તમાra ઇમેલ અને મોબાઇલ નંબર દાખલ કરો અને રજીસ્ટ્રેશન કરો.
  4. તમારા શૈક્ષણિક લાયકાત, વ્યક્તિગત માહિતી અને અન્ય જરૂરી વિગતો ભરો.
  5. તમારી તાજેતરની ફોટો, સહી અને જરૂરી ડોક્નેયુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો.
  6. અરજી ફી ચૂકવ્યા પછી, ફોર્મ સબમિટ કરો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Coming Soon
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment