IPPB SO Recruitment 2024 : ભારતીય પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (IPPB) દ્વારા “IPPB SO ભરતી 2024” માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 68 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી પ્રક્રિયા 21 ડિસેમ્બર 2024થી શરૂ થઈ છે અને અંતિમ તારીખ 10 જાન્યુઆરી 2025 છે.
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉંમર મર્યાદા 20 વર્ષથી શરૂ થાય છે. આ ભરતી વિશેની શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી આપેલ છે જે ધ્યાનપૂર્વક વાંચો. આ ભરતી માં ફોર્મ ભરતા પહેલા ઑફિસિયલ નોટિફિકેશન એકવાર જરૂરથી ચેક કરો.
IPPB SO Recruitment 2024
સંસ્થા
ભારતીય પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (IPPB)
પોસ્ટનું નામ
સ્પેશિયલિસ્ટ ઓફિસર (SO)
કુલ જગ્યા
68
નોકરી સ્થાન
ભારત
અરજી શરૂ કરવાની તારીખ
21 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
10 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ
10 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીત
ઓનલાઇન
પગાર ધોરણ
₹1,40,398 થી ₹2,25,937 (પ્રતિ મહિનો)
IPPB SO Recruitment 2024 જગ્યાઓ
સ્કેલ
ડિઝાઇનેશન
UR
OBC
EWS
SC
ST
કુલ
JMGS-I
એસિસ્ટન્ટ મેનેજર IT
33
8
5
6
2
54
MMGS-II
મેનેજર IT – (પેમેન્ટ સિસ્ટમ)
1
–
–
–
–
1
MMGS-II
મેનેજર IT – (ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક & ક્લાઉડ)
–
1
–
–
1
2
MMGS-II
મેનેજર IT – (એન્ટરપ્રાઇઝ ડેટા વેરહાઉસ)
1
–
–
–
–
1
MMGS-III
સીનિયર મેનેજર IT (પેમેન્ટ સિસ્ટમ)
–
1
–
–
–
1
MMGS-III
સીનિયર મેનેજર IT (ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક & ક્લાઉડ)
1
–
–
–
–
1
MMGS-III
સીનિયર મેનેજર IT (વેન્ડર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ, પ્રોક્યુરમેન્ટ, SLA, પેમેન્ટ)
1
–
–
–
–
1
–
કોન્ટ્રાક્ટી જગ્યાઓ
4
2
1
–
–
7
–
કુલ
41
12
6
6
3
68
IPPB SO Recruitment 2024 શૈક્ષણિક લાયકાત
Posts
Educational Qualification
Regular Posts
B.E./B.Tech in Computer Science, Communication Engineering, IT, Electronics, or related fields Postgraduate degree in relevant IT domain
Contractual Posts
B.Sc or M.Sc in Computer Science, Electronics, IT, or Physics For specific roles such as Cyber Security Specialist, relevant professional certifications such as CISSP, CISA, or CEH are preferred.
ઉંમર મર્યાદા
Post Name
Age Limit
Junior Management Grade (JMGS-I)
20 to 30 years
Middle Management Grade (MMGS-II)
23 to 35 years
Middle Management Grade (MMGS-III)
26 to 35 years
Contractual Posts for Cyber Security Expert
Upper age limit upto 50 years
અરજી ફી
Category
Application Fee
SC/ST/PWD (Only Intimation charges)
Rs. 150/-
For all other
Rs. 750/-
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયા
IPPB SO ભરતી 2024 માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે:
લખિત પરીક્ષા
ઈન્ટરવ્યુ
લખિત પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે shortlisting કરવામાં આવશે. પરીક્ષા પરિણામ અને ગુણોની આધાર પર અંતિમ પસંદગી થશે.
અગત્યની તારીખો
ઘટનાઓ
તારીખ
IPPB SO ઓનલાઇન અરજી શરૂ
21 ડિસેમ્બર 2024
ઓનલાઇન અરજી કરવાનો અંતિમ દિવસ
10 જાન્યુઆરી 2025 (11:59 pm)
અરજી ફી ભરવાનો અંતિમ દિવસ
10 જાન્યુઆરી 2025 (11:59 pm)
અરજી વિગતો એડિટ કરવાની છેલ્લી તારીખ
10 જાન્યુઆરી 2025
અરજી ફોર્મ પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ
25 જાન્યુઆરી 2025
IPPB SO Recruitment 2024 પગાર ધોરણ
IPPB SO 2024 માટે પસંદ થયેલા ઉમેદવારોને નીચે મુજબ પગાર આપવામાં આવશે:
પોસ્ટ
Basic Pay
Salary Per Month (Approximate CTC)
એસિસ્ટન્ટ મેનેજર
₹85,920 – ₹99,320
₹1,40,398/-
મેનેજર
₹64,820 – ₹93,960
₹1,77,146/-
સિનિયર મેનેજર
₹48,480 – ₹85,920
₹2,25,937/-
IPPB SO Recruitment 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
IPPB SO 2024 માટે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો:
સૌપ્રથમ, India Post Payments Bank Limited (IPPB) ની અધિકૃત વેબસાઇટ https://www.ippbonline.com/ પર જાઓ.
હોમ પેજ પર ‘Apply Now’ બટન પર ક્લિક કરો, અને તમને નવી પેજ પર રીડિરેક્ટ કરી દિવામાં આવશે.
જો તમે નવા રજિસ્ટર્ડ છો, તો ‘Click here for New Registration’ પર ક્લિક કરો.
જો તમે પહેલેથી નોંધાયેલા છો, તો તમારી રજિસ્ટ્રેશન વિગતો ભરોઃ રજિસ્ટ્રેશન નંબર, પાસવર્ડ અને સુરક્ષા કોડ દાખલ કરો અને ‘Submit’ પર ક્લિક કરો.
તમારા ઓનલાઇન અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
તમારા જરૂરી ડોક્યુમેન્ટ, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
2 thoughts on “IPPB SO Recruitment 2024 : ભારતીય પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં આવી ભરતી, પગાર ₹1,40,398 થી શરુ”
Why have you not given any quota for ex-army in all these recruitment? There should be a quota for ex-army as per the GR of the central government and Gujarat government, why have you not given it.
Why have you not given any quota for ex-army in all these recruitment? There should be a quota for ex-army as per the GR of the central government and Gujarat government, why have you not given it.
Please reply in my email
We Are Just Provide Information About Latest Govt Jobs, We Are Not Provide Jobs. So You Have to Check Official Notification For Ex-Army Recruitment.