LRD Exam Provisional Answer Key 2025 : ગુજરાત પોલીસ વિભાગ દ્વારા લેવાયેલી લોકરક્ષક ભરતી (LRD) ની લેખિત પરીક્ષા આપનાર ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે! લોકરક્ષકની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી આજે, 20 જૂન 2025 ના રોજ સાંજે 4 વાગ્યે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.
LRD Exam Provisional Answer Key 2025 | લોકરક્ષકની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 2025
- સંસ્થા : ગુજરાત પોલીસ વિભાગ
- પોસ્ટનું નામ : પોલીસ કોન્સ્ટેબલ
- કુલ જગ્યા : 14,283
તમે તમારા જવાબો ચકાસી શકો છો અને જો કોઈ પ્રશ્ન સામે વાંધો હોય તો રજૂઆત પણ કરી શકો છો.
LRD Exam Provisional Answer Key 2025
- પ્રોવિઝનલ આન્સર કી જાહેર થવાની તારીખ: 20 જૂન 2025 (સાંજે 4 વાગ્યે)
- વાંધા/રજૂઆત મોકલવાની છેલ્લી તારીખ: 23 જૂન 2025, 23.59 વાગ્યા સુધી
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫.૦૬.૨૦૨ ૫ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવે છે. Provisional Answer Key નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.
ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.
ઉમેદવારે Provisional Answer Key માં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સુચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ ૩ પાનાનો દસ્તાવેજ (સાઇઝ 1 kb થી 1.5 mb વચ્ચેની હોવી જોઇએ) રજુ કરવાનો રહેશે. પુરાવા વગરના વાંધા / રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
તા.૨૩/૦૬/૨૦૨૫ના કલાક ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા/રજુઆત મોકલવાના રહેશે.
ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.
LRD પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી 2025
નીચે તમે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકો છો:
LRD Exam Provisional Answer Key 2025 મહત્વપૂર્ણ લિંક્સ
આન્સર કી ડાઉનલોડ કરવા માટે: | અહીં ક્લિક કરો |
વાંધા અરજી કરવા માટે: | અહીં ક્લિક કરો |
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |