NHM Kutch Recruitment 2025 : નેશનલ હેલ્થ મિશન દ્વારા એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની કરાર આધારિત ભરતી!: નેશનલ હેલ્થ મિશન (NHM) કચ્છ દ્વારા એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ માટે કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા 10 જૂન 2025 ના રોજ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 20 જૂન 2025 છે.
આ ભરતી નેશનલ હેલ્થ મિશન, કચ્છ હેઠળ કરાર આધારિત ધોરણે કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો : GSSSB Recruitment 2025 : ઓનલાઈન અરજી પ્રક્રિયા અને માર્ગદર્શન
NHM Kutch Recruitment 2025
- ભરતી સંસ્થા: નેશનલ હેલ્થ મિશન (NHM), કચ્છ
- પોસ્ટનું નામ: એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
- અરજી મોડ: ઑનલાઇન
- ભરતીનો પ્રકાર: કરાર આધારિત
- અરજી શરૂ થવાની તારીખ: 10 જૂન 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 20 જૂન 2025
- વધુ માહિતી/અરજી માટેની વેબસાઇટ: https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx
NHM Kutch Recruitment 2025 : જરૂરી ડોક્યુમેન્ટ્સ
ઑનલાઇન અરજી કરવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા:
- ફોટો અને સહી
- આધારકાર્ડ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)
- જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
NHM Kutch Recruitment 2025 કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારોએ ઑનલાઇન અરજી કરવા માટે નીચેના પગલાં ભરવાના રહેશે:
- નેશનલ હેલ્થ મિશનની આરોગ્યસાથી પોર્ટલની વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx ની મુલાકાત લો.
- “Current Openings” (હાલની ખાલી જગ્યાઓ) વિભાગમાં “એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ” પોસ્ટ શોધો.
- સંબંધિત લિંક પર ક્લિક કરીને ઑનલાઇન અરજી ફોર્મ ભરો.
- જરૂરી તમામ વિગતો કાળજીપૂર્વક દાખલ કરો.
- જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી વગેરે) અપલોડ કરો.
- અરજી સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લઈ લો.
NHM Kutch Recruitment 2025 : મહત્વપૂર્ણ લિંક્સ
- અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: અહીં ક્લિક કરો
- અમારા Telegram ગ્રુપમાં જોડાઓ: અહીં ક્લિક કરો
- વધુ માહિતી/અરજી કરવા માટે: અહીં ક્લિક કરો
- હાલમાં ચાલી રહેલી ભરતીઓ: અહીં ક્લિક કરો
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી મોકલતા પહેલા ઉપર આપેલ લિંક પરથી ઓફિશિયલ નોટિફિકેશન ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Hii
yes