Porbandar Municipal Corporation Recruitment 2025 : પોરબંદર મહાનગર પાલિકા દ્વારા ભરતી, પગાર 18,000/- સુધી

Porbandar Municipal Corporation Recruitment 2025 : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ સિવિલ ઇજનેર, મિકેનિકલ ઇજનેર, અને ઇલેક્ટ્રિકલ ઇજનેરની કુલ 12 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઇન્ટરવ્યૂનું આયોજન 26 માર્ચ 2025 ના રોજ કરવામાં આવ્યું છે.

આ ભરતીમાં ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકાની આ ભરતીમાં અલગ અલગ જગ્યાઓ પ્રમાણે રૂ. 18,000/- નો પગાર ધોરણ છે. ઇન્ટરવ્યૂમાં હાજર થતા પહેલા અહીં આપેલી માહિતી વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટી દ્વારા 200 જગ્યાની ભરતી

Porbandar Municipal Corporation Recruitment 2025

સંસ્થાપોરબંદર મહાનગરપાલિકા
પોસ્ટનું નામસિવિલ ઇજનેર, મિકેનિકલ ઇજનેર, ઇલેક્ટ્રિકલ ઇજનેર
કુલ જગ્યા12
નોકરી સ્થાનપોરબંદર, ગુજરાત
ઇન્ટરવ્યૂ તારીખ26 માર્ચ 2025
ઇન્ટરવ્યૂ સમયસવારે 11:00 કલાકે
અરજી કરવાની રીતવોક-ઇન ઇન્ટરવ્યૂ
પગાર ધોરણ₹18,000/-

જગ્યાઓ

જગ્યાનું નામકુલ જગ્યા
સિવિલ ઇજનેર6
મિકેનિકલ ઇજનેર2
ઇલેક્ટ્રિકલ ઇજનેર2
કુલ12

Porbandar Municipal Corporation Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

સિવિલ ઇજનેર

  • B.E. (Civil)
  • ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા-વાંચવા અંગેનું જ્ઞાન જરૂરી છે.

મિકેનિકલ ઇજનેર

  • B.E. (Mechanical)
  • ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા-વાંચવા અંગેનું જ્ઞાન જરૂરી છે.

ઇલેક્ટ્રિકલ ઇજનેર

  • B.E. (Electrical)
  • ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા-વાંચવા અંગેનું જ્ઞાન જરૂરી છે.

Porbandar Municipal Corporation Recruitment 2025 ઉંમર મર્યાદા

ઉંમર મર્યાદા અંગેની માહિતી ઉલ્લેખિત નથી. વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

Porbandar Municipal Corporation Recruitment 2025 અરજી ફી

અરજી ફી અંગેની માહિતી ઉલ્લેખિત નથી. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું.

Porbandar Municipal Corporation Recruitment 2025 પસંદગી પ્રક્રિયા

પોરબંદર મહાનગરપાલિકા ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચે આપેલ પ્રકારે રહેશે:

  1. વોક-ઇન ઇન્ટરવ્યૂ

Porbandar Municipal Corporation Recruitment 2025 પગાર ધોરણ

જગ્યાનું નામપગાર ધોરણ
સિવિલ ઇજનેર₹18,000/- માસિક
મિકેનિકલ ઇજનેર₹18,000/- માસિક
ઇલેક્ટ્રિકલ ઇજનેર₹18,000/- માસિક

ઇન્ટરવ્યૂ સ્થળ અને સમય

ઇન્ટરવ્યૂનું સ્થળ અને સમય નીચે મુજબ છે:

  • સ્થળ: પોરબંદર મહાનગરપાલિકા કચેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય ભવન, રેલ્વે સ્ટેશન પાસે, SPV રોડ, પોરબંદર
  • તારીખ: 26 માર્ચ 2025
  • સમય: સવારે 11:00 કલાકે

જરૂરી શરતો

  1. ઇન્ટરવ્યૂ દરમિયાન સવારે 11:00 વાગ્યે પોરબંદર મહાનગરપાલિકા કચેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય ભવન, રેલ્વે સ્ટેશન પાસે, SPV રોડ, પોરબંદર ખાતે હાજર રહેવું.
  2. બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અનુભવના પ્રમાણપત્રો, શાળા ચોપડી, અને જન્મની તારીખનું પ્રમાણપત્ર/ડોક્યુમેન્ટ સાથે લાવવું.
  3. પોરબંદર મહાનગરપાલિકા, પોરબંદર ખાતે ઇન્ટરવ્યૂ દરમિયાન હાજર રહેવું જરૂરી છે, નહીં તો ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં.
  4. સફળ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા બાદ ઇન્ટરવ્યૂ દરમિયાન નક્કી કરવામાં આવશે.
  5. ઇન્ટરવ્યૂ બાદ પસંદ થયેલ ઉમેદવારોને પોરબંદર મહાનગરપાલિકામાં આવેલ ઓફિસમાં જ હાજર થવું પડશે.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ઇન્ટરવ્યૂમાં હાજર થતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.

Leave a Comment