Textiles Committee Recruitment : કાપડ સમિતિમાં આવી ભરતી, પગાર ₹67,770 સુધી

Textiles Committee Recruitment 2024 : ટેક્સટાઇલ્સ કમિટી દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવી છે. વિવિધ 50 થી પણ વધુ જગ્યાઓ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાના શરુ થઇ ગયા છે અને છેલ્લે 31 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકશે. આ ભરતી માટે ઉંમર મર્યાદા 19 વર્ષથી 35 વર્ષ સુધી રાખવામાં આવી છે.

આ ભરતીમાં વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી અહી આપેલી છે.

Textiles Committee Recruitment 2024

સંસ્થાટેક્સટાઇલ્સ કમિટી
પોસ્ટનું નામડેપ્યુટી ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર, ક્વોલિટી એશ્યોરન્સ ઓફિસર અને અન્ય
કુલ જગ્યા50+
નોકરી સ્થાનભારતભરમાં
અરજી શરૂ કરવાની તારીખ18 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹29,200 – ₹2,08,700

Textiles Committee Recruitment 2024 જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યા
ડેપ્યુટી ડિરેક્ટર (લેબોરેટરી)2 (UR)
આસિસ્ટન્ટ ડિરેક્ટર (લેબોરેટરી)4 (3 UR, 1 OBC)
આસિસ્ટન્ટ ડિરેક્ટર (EP&QA)5 (2 UR, 2 OBC, 1 EWS)
સ્ટેટિસ્ટિકલ ઓફિસર1 (UR)
ક્વોલિટી એશ્યોરન્સ ઓફિસર (EP&QA)15 (વિભિન્ન કેટેગરીઝ)
ક્વોલિટી એશ્યોરન્સ ઓફિસર (લેબ)4 (3 UR, 1 EWS)
ફીલ્ડ ઓફિસર3 (UR)
લાઈબ્રેરીયન1 (UR)
અકાઉન્ટન્ટ2 (UR)
જુનિયર ક્વોલિટી એશ્યોરન્સ ઓફિસર7 (વિભિન્ન કેટેગરીઝ)
Junior Investigator2 (1 UR, 1 EWS)
જુનિયર ટ્રાન્સલેટર1 (UR)
સિનિયર સ્ટેટિસ્ટિકલ અસિસ્ટન્ટ1 (UR)
જુનિયર સ્ટેટિસ્ટિકલ અસિસ્ટન્ટ1 (UR)

Textiles Committee Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામલાયકાત
Deputy Director (Laboratory)First/Second Class Master’s in Physics or Chemistry with 5 years research experience.
Assistant Director (Laboratory)First/Second Class Master’s in Physics or Chemistry.
Assistant Director (EP&QA)High Second-Class Degree in Textile Manufacture/Technology with 5 years production experience.
Statistical OfficerSecond-Class Postgraduate Degree in Mathematics or Statistics with 5 years statistical work experience.
Quality Assurance Officer (EP&QA)Degree/Diploma in Textile Manufacture/Technology or Handloom Technology.
Quality Assurance Officer (Lab)Master’s in Science/Technology or Bachelor’s with 4 years experience or Diploma with 6 years experience in Textile Testing.
Field OfficerSecond-Class Postgraduate Degree in Mathematics, Statistics, Economics, or Commerce.
LibrarianGraduate in Science with Degree/Diploma in Library Science.
AccountantM.Com. or Second-Class B.Com. with 4–5 years accounts experience.
Junior Quality Assurance OfficerBachelor’s in Science/Technology or Diploma with 2 years experience in Textile Testing.
Junior InvestigatorSecond-Class Graduate in Mathematics, Statistics, Economics, or Commerce.
Junior TranslatorDegree with Hindi and English as elective subjects and 2 years translation experience.
Senior Statistical AssistantSecond-Class Graduate or Postgraduate in Mathematics or Statistics with 2 years statistical experience.
Junior Statistical AssistantSecond-Class Graduate in Mathematics, Statistics, Economics, or Commerce.

Textiles Committee Recruitment 2024 ઉંમર મર્યાદા

જગ્યાનું નામઉંમર મર્યાદા
Deputy Director (Laboratory)27–35 years
Assistant Director (Laboratory)21–30 years
Assistant Director (EP&QA)Not exceeding 28 years
Statistical Officer25–35 years
Quality Assurance Officer (EP&QA)Not exceeding 25 years
Quality Assurance Officer (Lab)21–27 years
Field Officer22–28 years
Librarian20–27 years
Accountant25–30 years
Junior Quality Assurance Officer19–25 years
Junior Investigator22–28 years
Junior Translator20–30 years
Senior Statistical Assistant22–28 years
Junior Statistical Assistant20–25 years

Textiles Committee Recruitment 2024 અરજી ફી

ગ્રુપઅરજી ફી
ગ્રુપ A₹1,500
ગ્રુપ B અને C₹1,000
SC, ST અને PwD કેટેગરીફી મુક્ત

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

Textiles Committee Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબના બે સ્ટેજ માં થશે :

  1. કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT)
  2. ઇન્ટરવ્યૂ

અગત્યની તારીખો

ઘટનાતારીખ
અરજી શરૂ થવાની તારીખ18 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2025

Textiles Committee Recruitment 2024 માટે પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ (7મી CPC મુજબ)
ડેપ્યુટી ડિરેક્ટર (લેબોરેટરી)લેવલ 11: ₹67,770 – ₹2,08,700
આસિસ્ટન્ટ ડિરેક્ટર (લેબોરેટરી)લેવલ 10: ₹56,100 – ₹1,77,500
આસિસ્ટન્ટ ડિરેક્ટર (EP&QA)લેવલ 10: ₹56,100 – ₹1,77,500
સ્ટેટિસ્ટિકલ ઓફિસરલેવલ 10: ₹56,100 – ₹1,77,500
ક્વોલિટી એશ્યોરન્સ ઓફિસર (EP&QA)લેવલ 6: ₹35,400 – ₹1,12,400
ક્વોલિટી એશ્યોરન્સ ઓફિસર (લેબ)લેવલ 6: ₹35,400 – ₹1,12,400
ફીલ્ડ ઓફિસરલેવલ 6: ₹35,400 – ₹1,12,400
લાઈબ્રેરીયનલેવલ 6: ₹35,400 – ₹1,12,400
અકાઉન્ટન્ટલેવલ 6: ₹35,400 – ₹1,12,400
જુનિયર ક્વોલિટી એશ્યોરન્સ ઓફિસરલેવલ 5: ₹29,200 – ₹92,300
Junior Investigatorલેવલ 5: ₹29,200 – ₹92,300
જુનિયર ટ્રાન્સલેટરલેવલ 6: ₹35,400 – ₹1,12,400
સિનિયર સ્ટેટિસ્ટિકલ અસિસ્ટન્ટલેવલ 5: ₹29,200 – ₹92,300
જુનિયર સ્ટેટિસ્ટિકલ અસિસ્ટન્ટલેવલ 4: ₹25,500 – ₹81,100

Textiles Committee Recruitment 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. Textiles Committee ની ઑફિશિયલ વેબસાઇટ પર જાઓ અને ફોર્મ માટેના લિંક પર ક્લિક કરો.
  2. જો તમે પહેલાથી રજીસ્ટર્ડ નથી, તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન કરવા માટે જરૂરી માહિતી ભરવી.
  3. ફોર્મમાં તમામ જરૂરી વિગતો, જેમ કે વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વગેરે, સાચી રીતે ભરો.
  4. તમારો ફોટો, હસ્તાક્ષર, થંબ ઈમ્પ્રેશન, અને હસ્તલેખિત જાહેરનામું જેવા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  5. તમારી કેટેગરી મુજબ ફી ચૂકવવા માટે ઓનલાઈન પેમેન્ટ કરો. SC/ST/PwD માટે ફી મુક્ત છે.
  6. ફોર્મ સબમિટ કર્યા પછી, તમને એક રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આપવામાં આવશે. તેને સાચવી રાખો.
  7. તમામ માહિતી સંપૂર્ણ અને સાચી હોવાનો ખાતરી કરો અને પછી ફોર્મ સબમિટ કરો. એકવાર ફોર્મ સબમિટ કર્યા પછી ફેરફાર કરી શકતા નથી.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

2 thoughts on “Textiles Committee Recruitment : કાપડ સમિતિમાં આવી ભરતી, પગાર ₹67,770 સુધી”

Leave a Comment