Vadodara Mahanagarpalika Recruitment 2025 : વડોદરા મહાનગરપાલિકાએ એપ્રેન્ટિસ પદ માટે ભરતી જાહેર કરી છે. વિવિધ ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો 06 મે 2025થી ઓનલાઈન અરજી કરી શકે છે. પસંદગી મેરિટના આધારે થશે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 મે 2025 છે. આ ભરતી માટે ઉમેદવારો પાસે સંબંધિત ટ્રેડમાં આઈ.ટી.આઈ. પ્રમાણપત્ર હોવું જોઈએ. અરજી માટે કોઈ ફી નથી.
આ પણ વાંચો : IOCL Apprentice Recruitment 2025 : IOCL માં 1770 જગ્યાઓ માટે આવી નવી ભરતી
Vadodara Mahanagarpalika Recruitment 2025સંસ્થા વડોદરા મહાનગરપાલિકા પોસ્ટનું નામ એપ્રેન્ટિસ કુલ જગ્યા જાહેરાત વાંચો નોકરી સ્થળ વડોદરા, ગુજરાત ફોર્મ શરુ થવાની તારીખ 06 મે 2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 મે 2025 અરજી કરવાની રીત ઓનલાઈન
Vadodara Mahanagarpalika Recruitment 2025 જગ્યાઓટ્રેડનું નામ જગ્યા ઓફિસ ઓપરેશન એન્ડ એક્ઝિક્યુટિવ જાહેરાત વાંચો કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિ. જાહેરાત વાંચો વાયરમેન જાહેરાત વાંચો ફિટર જાહેરાત વાંચો રેફ્રિજરેશન એન્ડ એર-કન્ડિશનિંગ મેકે. જાહેરાત વાંચો ડ્રાફ્ટ્સમેન (સિવિલ) જાહેરાત વાંચો સર્વેયર જાહેરાત વાંચો હેલ્થ સેનિટરી ઈન્સપેક્ટર જાહેરાત વાંચો મેકેનિક મોટર વ્હીકલ જાહેરાત વાંચો મેકેનિક ડીઝલ જાહેરાત વાંચો મેકેનિક વેલ્ડીંગ ટેકનોલોજી જાહેરાત વાંચો ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર જાહેરાત વાંચો ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી જહેરાત વાંચો સીરીઝ મેથોડોલોજી જાહેરાત વાંચો કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેન્ટેનન્સ જાહેરાત વાંચો મેકેનિક ઈલેક્ટ્રિક વ્હીકલ જાહેરાત વાંચો સર્ટિફાઈડ ડ્રોન પાયલટ ટેકનિશિયન જાહેરાત વાંચો ઈલેક્ટ્રોનિક મેકેનિક જાહેરાત વાંચો ઈલેક્ટ્રોનિક મેડિકલ જાહેરાત વાંચો ઓફિસ આસિસ્ટન્ટ જાહેરાત વાંચો
Vadodara Mahanagarpalika Recruitment 2025 શૈક્ષણિક લાયકાતઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં આઈ.ટી.આઈ. (ITI) પ્રમાણપત્ર હોવું જોઈએ. ઓફિસ આસિસ્ટન્ટ માટે ધોરણ-10 પાસ હોવું જરૂરી છે.
Vadodara Mahanagarpalika Recruitment 2025 ઉંમર મર્યાદાઉંમર મર્યાદા અંગેની વિગતો સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવી નથી. વધુ માહિતી માટે સત્તાવાર સૂચના તપાસો.
Vadodara Mahanagarpalika Recruitment 2025 અરજી ફીવર્ગ ફી સૌ ઉમેદવારો માટે કોઈ ફી નથી
Vadodara Mahanagarpalika Recruitment 2025 પસંદગી પ્રક્રિયાપસંદગી મેરિટના આધારે થશે. શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
Vadodara Mahanagarpalika Recruitment 2025 અગત્યની તારીખોકાર્યક્રમ તારીખ ફોર્મ શરુ થવાની તારીખ 05 મે 2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 મે 2024 (રાતે 12:00 વાગ્યે)
Vadodara Mahanagarpalika Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું?સૌપ્રથમ https://apprenticeshipindia.gov.in પર જાઓ અને રજીસ્ટ્રેશન કરો. ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જઈ ઓનલાઈન અરજી કરો. અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો. જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો (જેમ કે આઈ.ટી.આઈ. સર્ટિફિકેટ, ઓળખપત્ર વગેરે). અરજી ફોર્મ એક વાર ફરીથી તપાસો અને “Submit” બટન ક્લિક કરો. સબમિટ પછી તમારું ફોર્મનું પ્રિન્ટઆઉટ લઈ લો — ભવિષ્ય માટે સાચવી રાખો. Vadodara Mahanagarpalika Recruitment 2025 માટે જરૂરી ડોક્યુમેન્ટ્સઆઈ.ટી.આઈ. પ્રમાણપત્ર અને માર્કશીટ ધોરણ-10નું માર્કશીટ (ઓફિસ આસિસ્ટન્ટ માટે) આઈડી પુરાવો (આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે) અરજી ફોર્મનું પ્રિન્ટ Vadodara Mahanagarpalika Recruitment 2024 ફોર્મ ભરવાની લિંક