Bank of India SO Recruitment : શું તમે એક સારી નોકરીની શોધમાં છો ? તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ નવી ભરતી ની માહિતી. Bank of India દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 180 જગ્યાઓ માટેની આ ભરતી સ્પેશિયલ ઓફિસરની પોસ્ટ માટેની છે. આ ભરતી માં ફોર્મ ભરવાની પ્રક્રિયા 08 માર્ચ 2024 થી શરૂ થાય છે અને 23 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે.
BOB SO ભરતીમાં પગાર ધોરણ ₹48,480 થી શરૂ થાય છે. અલગ અલગ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા પણ અલગ અલગ છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે જે ધ્યાન પર વાંચો અને જો તમે ફોર્મ ભરવા માંગતા હોવ તો ઓફિસિયલ નોટિફિકેશન પણ વાંચો.
Bank of India SO Recruitment 2024-25
સંસ્થા
બેંક ઓફ ઈન્ડીયા
પોસ્ટનું નામ
સ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO)
કુલ જગ્યા
180
નોકરી સ્થાન
ભારત
અરજી શરૂ કરવાની તારીખ
08 માર્ચ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
23 માર્ચ 2025
ફી ભરવાની છેલ્લી તારીખ
23 માર્ચ 2025
અરજી કરવાની રીત
ઓનલાઇન
પગાર ધોરણ
₹48,480 – ₹1,20,940 (જગ્યા મુજબ)
Bank of India SO Recruitment જગ્યાઓ
પોસ્ટનું નામ
જગ્યાઓ
સ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO)
180
Bank of India SO Recruitment માટે શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ
લાયકાત
સ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO)
જાહેરાત વાંચો
Bank of India SO Recruitment ઉંમર મર્યાદા
જગ્યાનું નામ
ઉંમર મર્યાદા (વર્ષમાં)
સ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO)
24-34
Bank of India SO Recruitment અરજી ફી
કેટગરી
અરજી ફી (INR)
જનરલ, EWS
₹850
OBC, SC, ST, PWD, મહિલા
₹175
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
Bank of India SO Recruitment પસંદગી પ્રક્રિયા
બેન્ક ઓફ ઈન્ડીયા SO ભરતી 2024-25 માટેની પસંદગી પ્રક્રિયા નીચેની વિવિધ ચરણોમાં થશે :
Online Test
Psychometric test
Group Discussion and/or Interview
અગત્યની તારીખો
ઘટના
તારીખ
ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ
08 માર્ચ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
23 માર્ચ 2025
ઓનલાઇન પરીક્ષાની અનુમાનીત તારીખ
જાણકારી આપવામાં આવશે
Bank of India SO Recruitment નું પગાર ધોરણ
પોસ્ટનું નામ
પગાર ધોરણ (INR)
સ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO)
₹48,480 – ₹85,920 (સ્કેલ I)
Bank of India SO Recruitment માં ફોર્મ કઈ રીતે ભરવું ?