CBSE Recruitment 2025 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ભરતી નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. 212 જગ્યાઓ માટે જાહેર થયેલ આ ભરતીમાં 12 પાસ અને કોલેજ કરેલા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતી માટે 18 વર્ષથી 30 વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. 212 જગ્યાઓ ની આ ભરતી માટે પગાર ધોરણ ₹35,000 સુધીનું છે. આ ભરતી વિશે ની માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી વગેરેની માહિતી અહી આપેલી છે તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી એક વાર જરૂરથી વાંચી લેવી અને નોટિફિકેશન પણ વાંચી લેવું.
CBSE Recruitment 2025
સંસ્થા
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)
પોસ્ટનું નામ
Superintendent, જુનિયર આસિસ્ટન્ટ
કુલ જગ્યા
212
નોકરી સ્થાન
ભારતભરની CBSE ઓફિસમાં
અરજી શરૂ કરવાની તારીખ
1 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ
31 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ
31 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીત
ઓનલાઇન
પગાર ધોરણ
જગ્યા મુજબ
જગ્યાઓ
જગ્યાનું નામ
જગ્યાઓ
Superintendent
142
Junior Assistant
70
CBSE Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ
શૈક્ષણિક લાયકાત
સુપરીન્ટેન્ડન્ટ
સ્નાતક ડિગ્રી અને કમ્પ્યુટર જ્ઞાન (Windows, MS Office, Internet)
જુનિયર આસિસ્ટન્ટ
12મુ પાસ અને ટાઈપિંગ સ્પીડ 35 wpm (અંગ્રેજી) અથવા 30 wpm (હિન્દી)
ઉંમર મર્યાદા
પોસ્ટનું નામ
ઉંમર મર્યાદા
સુપરીન્ટેન્ડન્ટ
ન્યુનતમ ઉંમર : 18 વર્ષ, મહત્તમ ઉંમર : 30 વર્ષ
જુનિયર આસિસ્ટન્ટ
ન્યુનતમ ઉંમર : 18 વર્ષ, મહત્તમ ઉંમર : 27 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
Government Job
Government job