CBSE Recruitment 2025 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ભરતી નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. 212 જગ્યાઓ માટે જાહેર થયેલ આ ભરતીમાં 12 પાસ અને કોલેજ કરેલા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતી માટે 18 વર્ષથી 30 વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. 212 જગ્યાઓ ની આ ભરતી માટે પગાર ધોરણ ₹35,000 સુધીનું છે. આ ભરતી વિશે ની માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી વગેરેની માહિતી અહી આપેલી છે તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી એક વાર જરૂરથી વાંચી લેવી અને નોટિફિકેશન પણ વાંચી લેવું.
CBSE Recruitment 2025સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) પોસ્ટનું નામ Superintendent, જુનિયર આસિસ્ટન્ટ કુલ જગ્યા 212 નોકરી સ્થાન ભારતભરની CBSE ઓફિસમાં અરજી શરૂ કરવાની તારીખ 1 જાન્યુઆરી 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 ફી ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 અરજી કરવાની રીત ઓનલાઇન પગાર ધોરણ જગ્યા મુજબ
જગ્યાઓજગ્યાનું નામ જગ્યાઓ Superintendent 142 Junior Assistant 70
CBSE Recruitment 2025 શૈક્ષણિક લાયકાતપોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત સુપરીન્ટેન્ડન્ટ સ્નાતક ડિગ્રી અને કમ્પ્યુટર જ્ઞાન (Windows, MS Office, Internet) જુનિયર આસિસ્ટન્ટ 12મુ પાસ અને ટાઈપિંગ સ્પીડ 35 wpm (અંગ્રેજી) અથવા 30 wpm (હિન્દી)
ઉંમર મર્યાદાપોસ્ટનું નામ ઉંમર મર્યાદા સુપરીન્ટેન્ડન્ટ ન્યુનતમ ઉંમર : 18 વર્ષ, મહત્તમ ઉંમર : 30 વર્ષ જુનિયર આસિસ્ટન્ટ ન્યુનતમ ઉંમર : 18 વર્ષ, મહત્તમ ઉંમર : 27 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફીશ્રેણી અરજી ફી જનરલ, OBC, EWS ₹800 SC, ST, PwBD, Ex-Servicemen, મહિલાઓ, Departmental ઉમેદવારો ફી મુક્ત
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયાTier-1 પરીક્ષા : MCQ આધારિત પરીક્ષાTier-2 પરીક્ષા : લેખિત અથવા વર્ણનાત્મક પરીક્ષાડોક્યુમેન્ટ વેરીફીકેશન
અગત્યની તારીખોઘટના તારીખ નોટીફીકેશન તારીખ 31 ડિસેમ્બર 2024 અરજી શરૂ થવાની તારીખ 1 જાન્યુઆરી 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 ફી ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025
CBSE Recruitment 2025 પગાર ધોરણપોસ્ટનું નામ પગાર ધોરણ સુપરીન્ટેન્ડન્ટ ₹35,400 – ₹1,12,400 (Pay Level 6) જુનિયર આસિસ્ટન્ટ ₹19,900 – ₹63,200 (Pay Level 2)
CBSE Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?CBSE ની અધિકૃત વેબસાઈટ (cbse.gov.in ) પર જાઓ. હોમપેજ પર CBSE Group B C Recruitment 2025 માટેનો લિંક શોધો અને તેના પર ક્લિક કરો. અરજી માટે નવું પેજ ખૂલે છે, જ્યાં “Apply Online” વિકલ્પ પર ક્લિક કરો. બધી જ જરૂરી માહિતી નાખો. તમારા ફોટો, સહી અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. અરજી ફી (જ્યાં લાગુ હોય) ઑનલાઇન પેમેન્ટ દ્વારા ભરો. અરજી ફોર્મને સંપૂર્ણ રીતે ભરીને “Submit” બટન પર ક્લિક કરો. ફોર્મ સબમિટ કર્યા પછી, એક કન્ફર્મેશન પેજ જનરેટ થશે. તેનું પ્રિન્ટ આઉટ રાખો. ફોર્મ ભરવાની લિંક
Government Job
Government job