GSSSB Final Answerkey 2025 : કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet જાહેર

GSSSB Final Answerkey 2025 : કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક ૨૨૦/૨૦૨૩૨૪ હેઠળ કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ માટે તા. ૨૫/૦૩/૨૦૨૫ના રોજ યોજવામાં આવેલી CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet હવે ઉમેદવારો માટે ઉપલબ્ધ છે.

ઉમેદવારો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર, આપેલા જવાબો અને Final Answer Key જોઈ શકે છે:

GSSSB Final Answerkey 2025 | કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet

Final Answer Key અને Response Sheet જોવા માટે અહીં ક્લિક કરો

પરીક્ષાની માળખાકીય માહિતી:

  • Section A: 60 પ્રશ્નો
  • Section B: 150 પ્રશ્નો

સુધારાની વિગતો:

ક્રમQuestion IDRemarks
163068056925Question is Cancelled
263068520963Question is Cancelled
36306801410704Question is Cancelled
4630680956280Answer has been Changed
56306801407512Answer has been Changed
66306801408647Multiple Correct option in Gujarati Version

માર્કિંગ પદ્ધતિ:

  • Section A: 03 પ્રશ્નો રદ થયેલા હોવાથી બાકી 57 પ્રશ્નો માટે માર્કિંગ પ્રો-રેટા પદ્ધતિથી કરવામાં આવશે.
    • સાચો જવાબ: +1.05263 માર્ક
    • ખોટો જવાબ: -0.26316 માર્ક
  • Section B: 150 પ્રશ્નો
    • સાચો જવાબ: +1.00 માર્ક
    • ખોટો જવાબ: -0.25 માર્ક

મહત્વપૂર્ણ તારીખો:

ઉમેદવારો માટે Final Answer Key cum Response Sheet તા. ૦૯/૦૫/૨૦૨૫ બપોરે ૧૨:૩૦ કલાકથી તા. ૧૫/૦૫/૨૦૨૫ રાત્રિ ૧૧:૫૫ કલાક સુધી ઉપલબ્ધ રહેશે.

Login કરવા માટે જરૂરી માહિતી:

  1. Confirmation Number
  2. જન્મ તારીખ
  3. ઈમેજ ટેક્સ્ટ

Login કરવા માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરો અને તમારું એકાઉન્ટ માહિતી દાખલ કરો.

GSSSB Final Answerkey 2025 મહત્વપૂર્ણ લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification:Click Here
Final Answer Key અને Response Sheet જોવા માટે:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

સંપૂર્ણ માહિતી માટે GSSSB ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી.

Leave a Comment