Vidhya Sahayak School Vacancies 2025 : પ્રાથમિક શાળાઓમાં જિલ્લા વાઇઝ જગ્યાઓ જાહેર. વિદ્યાસહાયકની ભરતી જાહેરાત વર્ષ:૨૦૨૫ ના ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ વેબસાઈટ જોતાં રહેવાં વિનંતી છે
આ પણ વાંચો : ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ | Gujarat Granted Higher Secondary School Vacancies 2025
Vidhya Sahayak School Vacancies 2025
આપેલ ટેબલમાં તમામ માધ્યમની ડાઉનલોડ PDF ની લિંક નીચે આપેલ છે.
Primary School 1 થી 8 | ||
---|---|---|
1 | અન્ય માધ્યમ/ગુજરાતી માધ્યમ વિભાગ જિલ્લા વાઈજ અને વિષય વાઇજ ખાલી જગ્યાઓ | Download |
2 | દિવ્યાંગ ઉમેદવારો માટે પ્રાથમિક શાળાઓની જિલ્લા વાઈજ ખાલી જગ્યાઓ | Download |
વધુ માહિતી જાણવા માટે : https://vsbph.dpegujarat.in/HomePH
આમ, દરરોજ શિક્ષક ભરતીની માહિતી અને અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરો.