Visnagar Apprentice Recruitment : વિસનગર નગરપાલિકા દ્વારા નવી ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ ભરવાની જરૂર નથી પરંતુ અહીં આપેલ સરનામાં પર જે તે સમયે હાજર રહેવાનું છે.
વિસનગર નગરપાલિકાની આ ભરતી માટે અહીં આપેલી માહિતી વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું.
વિસનગર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2025
સંસ્થા | વિસનગર નગરપાલિકા |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
કુલ જગ્યા | – |
નોકરી સ્થળ | વિસનગર, ગુજરાત |
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ | 09/02/2025 |
અરજી કરવાની રીત | વોક ઈન ઈન્ટરવ્યુ |
Visnagar Apprentice Recruitment જગ્યાઓ
અ.નં | ટ્રેડનું નામ |
---|---|
૧ | વાયરમેન |
૨ | કોમ્પ્યુટર ઓપરેટર કમ પોગ્રામીંગ આસીસ્ટન્ટ |
૩ | ફીટર |
૪ | ઈલેકટ્રીશીયન |
૫ | પ્લમ્બર |
૬ | ડ્રાફ્ટસમેન (સીવીલ) |
૭ | હેલ્થ સેને.ઈન્સ્પેકટર |
૮ | સર્વેયર |
૯ | લાઈનમેન |
૧૦ | મીકેનીક ડીઝલ |
૧૧ | પેઈન્ટર |
૧૨ | ડ્રાઈવર કમ મીકેનીક |
Visnagar Apprentice Recruitment લાયકાત
અ.નં | ટ્રેડનું નામ | લાયકાત |
---|---|---|
૧ | વાયરમેન | આઈ.ટી.આઈ.પાસ |
૨ | કોમ્પ્યુટર ઓપરેટર કમ પોગ્રામીંગ આસીસ્ટન્ટ | ગ્રેજયુએટ, આઈ.ટી.આઈ.પાસ |
૩ | ફીટર | સરકાર માન્ય આઈ.ટી.આઈ.પાસ |
૪ | ઈલેકટ્રીશીયન | સરકાર માન્ય આઈ.ટી.આઈ.પાસ |
૫ | પ્લમ્બર | સરકાર માન્ય આઈ.ટી.આઈ.પાસ |
૬ | ડ્રાફ્ટસમેન (સીવીલ) | સરકાર માન્ય આઈ.ટી.આઈ.પાસ |
૭ | હેલ્થ સેને.ઈન્સ્પેકટર | સરકાર માન્ય આઈ.ટી.આઈ.પાસ |
૮ | સર્વેયર | સરકાર માન્ય આઈ.ટી.આઈ.પાસ |
૯ | લાઈનમેન | સરકાર માન્ય આઈ.ટી.આઈ.પાસ |
૧૦ | મીકેનીક ડીઝલ | સરકાર માન્ય આઈ.ટી.આઈ.પાસ |
૧૧ | પેઈન્ટર | સરકાર માન્ય આઈ.ટી.આઈ.પાસ |
૧૨ | ડ્રાઈવર કમ મીકેનીક | ઘોરણ-૧૦ પાસ તથા ડ્રાઈવરનું ટ્રેકટર તથા લાઈટ મોટર વ્હીકલનું લાયસન્સ ઘરાવનાર |
Visnagar Apprentice Recruitment ઉંમર મર્યાદા
વિગત | ઉંમર |
---|---|
ન્યુનતમ ઉંમર | સરકારશ્રીના ધારાધોરણ મુજબ |
મહત્તમ ઉંમર | સરકારશ્રીના ધારાધોરણ મુજબ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
Visnagar Apprentice Recruitment અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
જાહેરાત તારીખ | 22 જાન્યુઆરી 2025 |
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ | 09 ફેબ્રુઆરી 2025 |
વિસનગર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
વિસનગર નગરપાલિકામાં એપ્રેન્ટિસ એકટ ૧૯૬૧ તથા સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ નીચે જણાવેલ વિવિદ્ય ટ્રેડમાં સને- ૨૦૨૫-૨૬ ના વર્ષમાં એપ્રેન્ટિસની જગ્યા ભરવા ઈચ્છુક ઉમેદવારોએ લાયકાતના આઘાર પુરાવા સાથે ૦૯-૦૨-૨૦૨૫ ના રોજ આઈ.ટી.આઈ. ઓફીસ, ખેરાલુ રોડ, વિસનગર ખાતે લાયકાતના પ્રમાણપત્રો સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.
અગત્યની બાબતો
- સરકારશ્રી ઘ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઈપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
- એપ્રેન્ટીસ નો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
- તેમજ અગાઉ એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહી.
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ : 09 ફેબ્રુઆરી 2025
સ્થળઃ આઈ.ટી.આઈ. ઓફીસ, ખેરાલુ રોડ, વિસનગર
Visnagar Apprentice Recruitment ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.