VMC Recruitment 2025 : વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ અલગ અલગ 219 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 14 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતીમાં 18 થી 35 વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં અલગ અલગ જગ્યાઓ પ્રમાણે 49,000 સુધીનો પગાર ધોરણ છે. આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા અહીં આપેલી માહિતી વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું.
VMC Recruitment 2025
સંસ્થા | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) |
પોસ્ટનું નામ | સ્ટેશન ઓફિસર (ફાયર), સબ ઓફિસર (ફાયર), સૈનિક (ફાયરમેન) |
કુલ જગ્યા | 219 |
નોકરી સ્થાન | વડોદરા, ગુજરાત |
ફોર્મ શરુ થવાની તારીખ | 27 જાન્યુઆરી 2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 14 ફેબ્રુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹49,000 સુધી |
જગ્યાઓ
જગ્યાનું નામ | કુલ જગ્યા |
---|---|
સ્ટેશન ઓફિસર (ફાયર) | 5 |
સબ ઓફિસર (ફાયર) | 10 |
સૈનિક (ફાયરમેન) | 204 |
કુલ | 219 |
VMC Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
સ્ટેશન ઓફિસર (ફાયર)
- ૧. ગ્રેજયુએટ (સ્નાતક) પાસ.
- ૨. નેશનલ ફાયર સર્વીસ કોલેજની સબ ઓફીસર અથવા સ્ટેશન ઓફીસરની પરીક્ષા પાસ.
- ૩. સબ ઓફીસરનો કોર્સ સફળતાપૂર્વક પસાર કર્યા પછી અથવા પહેલા ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ.
- ૪. હેવી ડ્રાયવીંગ લાયસન્સ હોવું જોઇએ.
- ૫. ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા-વાંચવા અંગેનું જ્ઞાન જરૂરી છે.
સબ ઓફિસર (ફાયર)
ગવર્મેન્ટ માન્ય સંસ્થામાંથી સબ ઓફીસર કોર્ષ અથવા તેની સમકક્ષ કોર્ષ પાસ.
સૈનિક (ફાયરમેન)
- ધોરણ ૧૦ પાસ.
- સરકાર માન્ય સંસ્થાનો ફાયરમેન કોર્સ પાસ કરેલ હોવો જોઇએ.
- બચાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડવું જોઇએ.
- ગુજરાતી લખતાં, વાંચતા, બોલતાં આવડવું જોઇએ.
VMC Recruitment 2025 ઉંમર મર્યાદા
જગ્યાનું નામ | ઉંમર મર્યાદા |
---|---|
સ્ટેશન ઓફિસર (ફાયર) | ૩૫ વર્ષ થી વધુ નહિ |
સબ ઓફિસર (ફાયર) | ૩૦ વર્ષ થી વધુ નહિ |
સૈનિક (ફાયરમેન) | ૨૦ થી ૩૦ વર્ષ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
VMC Recruitment 2025 અરજી ફી
કેટેગરી | અરજી ફી (રૂ.) |
---|---|
બિનઅનામત કેટેગરી | ૪૦૦/- |
અન્ય કેટેગરી | ૨૦૦/- |
અન્ય સૂચનાઓ
- આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન/નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે.
- અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાનો અરજી નં. તથા ટ્રાન્ઝેક્શન આઈ.ડી.સાચવી રાખવાના રહેશે. અરજી ફી ભર્યા બાદ રીફંડ આપવામાં આવશે નહિ.
- ફી ભર્યા વગરની અરજી રદ્દ થવા પાત્ર રહેશે.
- અરજી ફી ન ભરનાર ઉમેદવારને કોઈ પણ પ્રકારની મૌખિક ઇન્ટરવ્યુ/પ્રેક્ટીકલ ટેસ્ટ પૈકી નિમણુંક અધિકારી દ્વારા જે કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવશે તેમાં બેસવા દેવામાં આવશે નહિ.
VMC Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
VMC ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચે આપેલ પ્રકારે રહેશે:
- મૌખિક ઇન્ટરવ્યુ/પ્રેક્ટીકલ ટેસ્ટ
VMC Recruitment 2025 પગાર ધોરણ
જગ્યાનું નામ | પગાર ધોરણ |
---|---|
સ્ટેશન ઓફિસર (ફાયર) | ત્રણ વર્ષ માટે રૂ.૪૯,૬૦૦/- માસિક ફિકસ વેતન. (વડોદરા મહાનગરપાલિકા, સા.વ.વિ.ઠરાવ અંક:૨૫૪/૨૩-૨૪/તા.૨૩/૧૦/૨૦૨૩ મુજબ મળવાપાત્ર રહેશે.) |
સબ ઓફિસર (ફાયર) | ત્રણ વર્ષ માટે રૂ.૪૦,૮૦૦/- માસિક ફિકસ વેતન. (વડોદરા મહાનગરપાલિકા, સા.વ.વિ.ઠરાવ અંક:૨૫૪/૨૩-૨૪/તા.૨૩/૧૦/૨૦૨૩ મુજબ મળવાપાત્ર રહેશે.) |
સૈનિક (ફાયરમેન) | ત્રણ વર્ષ માટે રૂ.૨૬,૦૦૦/- માસિક ફિકસ વેતન. |
વડોદરા મહાનગરપાલિકા ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ?
- ઉમેદવારોએ www.VMC.gov.in વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- મહાનગરપાલિકા ત્યારબાદ ‘Recruitment’ વિભાગમાં જાઓ.
- તમે જે ભરતી માટે ફોર્મ ભરવા માંગો છો તે પસંદ કરો અને “Apply Now” બટન પર ક્લિક કરો.
- તમારી સામે ફોર્મ ખુલી જશે જેમાં તમારી બધી જ વિગતો ભરો જેવી કે શૈક્ષણિક લાયકાત, વ્યક્તિગત માહિતી વગેરે.
- ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- કેટેગરી મુજબ લાગુ પડતી ફી ઓનલાઈન માધ્યમથી ભરો.
- બધી જ વિગતો ભરાઈ ગયા બાદ વ્યવસ્થિત ચેક કરીને ફોર્મ ને સબમીટ કરો.
- ફોર્મ સબમીટ કર્યા પછી ફોર્મ ને પ્રિન્ટ કરો અને ફીની રીસીપ પણ પ્રિન્ટ કરો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF (સ્ટેશન ઓફિસર (ફાયર)): | Click Here |
Official Notification PDF (સબ ઓફિસર (ફાયર)): | Click Here |
Official Notification PDF (સૈનિક (ફાયરમેન)): | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Hii sir hu hamna hotel menegment kari rahyo chhu vadodara