GSSSB Work Assistant Syllabus 2025 : મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૨૫૬/૨૦૨૪૨૫, વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે. મંડળ દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતને ધ્યાને લઈ ઉક્ત સંવર્ગની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લેવાનો નિર્ણય લીધેલ હોઇ બંને ભાષાનો અભ્યાસક્રમ નીચે મુજબ ધ્યાને લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે.
GSSSB Work Assistant Syllabus 2025
PART: A (60 MARKS)
(1) Reasoning & Data Interpretation: (30 Questions, 30 Marks)
- Problems on Ages
- Blood relation
- Arithmetic reasoning
- Data interpretation (tables)
- Data sufficiency
(2) Quantitative Aptitude: (30 Questions, 30 Marks)
- Number Systems
- Simplification and Algebra
- Arithmetic and Geometric Progression
- Average
- Percentage
- Profit-Loss
- Ratio and Proportion
- Partnership
- Time and Work
- Time, Speed and Distance
- Work, Wages and chain rule
PART: B (150 MARKS)
(1) Constitution of India: (10 Questions, 10 Marks)
- Preamble of the Constitution
- Fundamental rights
- Directive principles of state policy
- Fundamental Duty
- Power, role and responsibility of President, vice president and governor
- Parliamentary system
- Amendment of Indian constitution, emergency provisions in Indian constitution
- Centre – State Government and their relation
- Judicial System of Indian Constitution
- Constitutional body
(2) Current Affairs: (10 Questions, 10 Marks)
- Current events of state, national and international importance
(3) Comprehension (Gujarati {5 marks} & English {5 marks}): (10 Questions, 10 Marks)
- to assess comprehension, interpretation and inference skills
- A paragraph given with set of question on the basis of paragraph Or statement and assertion type question can be asked
(4) Questions and Its Applications related to Technical Qualification (120 Questions, 120 Marks)
- Irrigation Engineering: (20 Questions, 20 Marks)
- Water requirements of crops, Irrigation methods, Water Logging and Land reclamation, Reservoir Planning, Dams and Spillway, Evaluation of Irrigation Projects.
- Water Resource Management: (15 Questions, 15 Marks)
- Introduction, Hydrology, Ground Water, Storage Works, Distribution Works (canal, canal alignment, canal lining, cross drainage works, barrages, weirs), Water Shed Development, Water Harvesting Structures
- Surveying and Advance Surveying: (10 Questions, 10 Marks)
- Classification of surveys, various methodologies, instruments (Transit Theodolite, Digital Theodolite, Levelling Staff, Tacheometer, Total Station and its accessories, other misc. equipment, etc.), analysis of measurement of distances, elevation and directions; Field Astronomy, Global Positioning System; Map preparation; Photogrammetry; Remote sensing concepts; Survey Layout for culvert, canals, bridges, road/railway alignment and buildings, Setting out of curves.
- Soil Mechanics (10 Questions, 10 Marks)
- Concrete Technology. (10 Questions, 10 Marks)
- Estimation, costing and valuation. (10 Questions, 10 Marks)
- Hydrology and Advance Hydrology. (10 Questions, 10 Marks)
- Hydraulics. (10 Questions, 10 Marks)
- Engineering Mechanics. (05 Questions, 05 Marks)
- Structural Mechanics (05 Questions, 05 Marks)
- RCC design (05 Questions, 05 Marks)
- Construction Material, Advance construction Technology, construction Quality Control and Monitoring. (10 Questions, 10 Marks)
- Current Trends and Recent Advancements in the Above Fields.
GSSSB Work Assistant Exam Pattern 2025
(૧) Part-A ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે.
(૨) Part-B માટે ભાષા નીચે મુજબ રહેશે:
- ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહોના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે.
- ગુજરાતી કોમ્પ્રિહેન્સનના પ્રશ્નો માત્ર ગુજરાતી ભાષામાં રહેશે.
- અંગ્રેજી કોમ્પ્રિહેન્સનના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં રહેશે.
- શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે.
(૩) સંબંધિત મુદ્દા (Topic) સામે દર્શાવેલા ગુણ સૂચિત ગુણ છે. મંડળ દ્વારા જરૂર જણાયે તેમાં ફેરફારને અવકાશ રહેલો છે. જે માટે મંડળ કોઈપણ જાતનું કારણ આપવા બંધાયેલું નથી.
(૪) અભ્યાસક્રમનું ગુજરાતી ભાષાંતર ઉમેદવારોની સમજણ માટે છે. ભાષાંતરના અર્થઘટનના કિસ્સામાં અંગ્રેજી અભ્યાસક્રમમાં દર્શાવેલ બાબતો આખરી ઠરવાની રહેશે.
(૫) પરીક્ષાના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં હોય ત્યારે તેવા પ્રશ્નોમાં જો અર્થઘટન અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે સંબંધે મંડળ દ્વારા સંબંધિત પ્રશ્નને ધ્યાને લઈ કરવામાં આવેલો નિર્ણય આખરી રહેશે.
(૬) સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીની પ્રસિદ્ધિ બાદ સ્વૈચ્છિક રીતે/ મળેલા વાંધાઓને ધ્યાને લઈ ફાઈનલ આન્સર કીની પ્રસિદ્ધિમાં કોઈ પ્રશ્ન રદ કરવામાં આવે તો, તેવા સંજોગોમાં રદ થયેલા પ્રશ્નના ગુણની બાકી રહેલા પ્રશ્નના ગુણભારમાં પ્રો-રેટા (Pro-Rata) મુજબ ગણતરી કરવામાં આવશે.
(૭) ઉમેદવાર પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો-રેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે, ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો-રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલો હોય તેના 1/4 માર્ક ઉમેદવારે મેળવેલ ગુણ માંથી ઓછા કરવામાં આવશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
GSSSB Work Assistant Syllabus 2025 PDF
GSSSB Work Assistant Syllabus 2025 : અગત્યની લિંક્સ
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
અભ્યાસક્રમ PDF: | ડાઉનલોડ કરો |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
મંડળની સત્તાવાર વેબસાઇટ: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |